શોધખોળ કરો

કપિલ શર્મા-સુનિલ વચ્ચેનો જંગ વકર્યો, જાણો કપિલે કોને કોને કર્યા ટ્વિટર પર અનફોલો ?

1/4
બીજી બાજુ ડોક્ટ મશૂર ગુલાટી અને રિંકુભાભીના પાત્રમાં સુનીલ અલગ-અલગ જગ્યાએ પરફોર્મ કરી રહ્યો છે. દિલ્લીમાં લાઈવ શો, ઉપરાંત ઈંડિયન આઈડલના ગ્રાંડ ફિનાલેમાં પણ પરફોર્મ કર્યુ હતું.

2/4
શનિવારે કપિલે અલી અને ચંદનને ટ્વિટર પર અનફોલો કરી દીધા છે. જેથી હવે આ કલાકારો અને કપિલ વચ્ચે સમાધાનની કોઈ શક્યતાઓ નથી. આ એક મહિનામાં ધ કપિલ શર્મા શોની ટીઆરપી પણ ઘણી ઘટી ગઈ છે. યુટ્યુબ પર પણ કપિલના શોને ઘણા અનલાઈક મળ્યા છે. સુનીલને શોમાં પાછા લાવવાનો કપિલના પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. કલાકારો ઓછા હોવાના કારણે કપિલે શોનું શૂટિંગ બે વાર કેંસલ કર્યુ હોવાને કારણે હવે ફિલ્મ સ્ટાર્સ પણ શોમાં આવતા વિચારે છે. તેમજ અહેવાલો છે કે સુનીલ સોની ચેનલ સાથે બીજો શો લાવવાની તૈયારી કરી રહ્યા છે.

3/4
તેમજ કપિલ શર્માની પિંકી બુઆ એટલે કે ઉપાસના સિંહ પણ તેની ટીમમાં પાછી આવી છે. કપિલે તેની સાથે એક એપિસોડ શૂટ પણ કરી લીધો છે. ઉપાસનાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સુનીલ અને કપિલ વચ્ચે સંબંધ સુધરશે.

4/4
નવી દિલ્લી: દેશના નંબર વન કોમેડિયનમાં સ્થાન પામનાર કપિલ શર્માએ ક્યારેય નહિ વિચાર્યુ હોય કે એક ભૂલ કેવી મુશ્કેલી ઉભી કરી શકે છે. ઓસ્ટ્રેલિયાથી પાછા આવતા કપિલ અને સુનીલનો કથિત ઝઘડો થયો હતો ને કહેવાય છે કે કપિલે સુનીલ પર ચપ્પલ ફેંક્યું હતું. અને ટીમના અન્ય સભ્યો સાથે પણ ગેરવર્તન કર્યુ હતું. આ ઝઘડા બાદ કપિલ અને સુનીલે એકબીજાને ટ્વિટર પર અનફોલો કરી દીધા હતા. ઝઘડા પછી સુનીલની સાથે-સાથે નાનીનું પાત્ર ભજવતા અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધી મિશ્રાએ શોના શૂટિંગમાં આવતા નહોતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ

Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  

IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 

Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 

Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

Embed widget