શોધખોળ કરો

સ્વિમિંગ પૂલમાં બિકિની પહેરી ઉતરી હિના ખાન, પૂજા બેનર્જી, ખૂબ હોટ છે તસવીરો

કસોટી જિંદગી કે સ્ટાર અરિક ફર્નાંડીઝ, હિના ખાન અને પૂજા બેનર્જી પૂલમાં મસ્તી કરતી જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીઓ ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી.

મુંબઈ: કસોટી જિંદગી કે સ્ટાર અરિક ફર્નાંડીઝ, હિના ખાન અને પૂજા બેનર્જી પૂલમાં મસ્તી કરતી જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીઓ ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી. અભિનેત્રીઓ સ્વિમિંગ પૂલમાં બિકિની પહેરી એન્જોય કરતી જોવા મળી હતી. શોના ફેન્સ તેમનો આ હોટ અંદાજ ખૂબ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
 
Because Hotties hang out at the pool🌴🌴 @iam_ejf @poojabanerjeee what a day girls..what fun #BossBabe #Hotties #SwimTeam

A post shared by Hina Khan (@realhinakhan) on

શોમાં ટ્રેડિશનલ અવતારમાં જોવા મળતી ત્રણેય સ્ટાર પૂલમાં સ્વિમ સૂટ અને બિકિનીમાં જોવા મળી હતી. ત્રણેય સ્ટારનો ખૂબજ હોટ અને બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ત્રણેય સ્ટારની તસવીરો વાયરલ થઈ રહી છે.
ફેન્સ આ તસવીરોને ખૂબ લાઈક કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ આ તસવીરોને શેર પણ કરી રહ્યા છે. સીરીયલમાં અરિક ફર્નાંડિઝ પ્રેરણાના, હિના ખાન કોમોલિકા અને પૂજા નિવેદિતા બાસૂની ભૂમિકામાં જોવા મળી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ

Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો

ABP Premium

વિડિઓઝ

Mumbai Chembur Fire | આગ તાંડવમાં બે બાળકો સહિત સાત લોકોના મોત, પતરા તોડી લાશો કઢાઈ બહારVadodara Dabhoi Fire | હોટેલ લેક વ્યુમાં લાગી ભીષણ આગ, જાણો શું છે આગ લાગવાનું કારણ?Cabinet Meeting Today | રવિવારે કેબિનેટ બેઠકનો શું છે સસ્પેન્સ, જાણો કેવી છે શક્યતાઓ? | Abp AsmitaGujarat Rain Forecast | આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો
Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો
Mumbai Fire Accident: મુંબઇમાં ભયંકર દુર્ઘટનામાં  પાંચ લોકોના મોત, જીવતા આગમાં ભૂંજાયા

Israel News: ગાઝામાં મસ્જિદ પર ઇઝરાયેલી આર્મીની એર સ્ટ્રાઇક, 18 લોકોના મોત, IDFનો દાવો - ગાઝાની મસ્જિદો 'હમાસ બેઝ'

Cricket: શું આજે તૂટશે સૌથી ઝડપી બોલ ફેંકવાનો શોએબ અખ્તરનો રેકોર્ડ? આ ભારતીય  ડેબ્યૂ મેચમાં રચી શકે છે ઈતિહાસ

Israel Hezbollah War: ઈરાન,લેબનોન અને ગાઝા પર મોટા હુમલાની તૈયારીમાં IDF, ઇઝરાયેલી મીડિયાનો મોટો ખુલાસો

Embed widget