શોધખોળ કરો

Kisi Ka Bhai Kisi Ki Jaan BO Collection:પઠાન ફિલ્મ સામે ભાઇજાન ફ્લોપ, જાણો પહેલા દિવસનું કલેકશન

સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'એ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી છે. આ વર્ષે, ફિલ્મ ઓપનિંગ ડેની કમાણી મામલે બીજા ક્રમે રહી હતી.

Kisi Ka Bhai Kisi Ki Jaan Box Office Collection: સલમાન ખાનની ફિલ્મ  'કિસી કા ભાઈ કિસી કી જાન'એ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી છે. આ વર્ષે, ફિલ્મ ઓપનિંગ ડેની કમાણી મામલે બીજા ક્રમે રહી હતી.

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' રિલીઝ થઈ  ચૂકી છે. આ ફિલ્મ ઈદના એક દિવસ પહેલા એટલે કે 21 એપ્રિલે રિલીઝ થઈ હતી. સલમાન ખાનના ફેન્સ બોક્સ ઓફિસ પર તેની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને બોક્સ ઓફિસ પર 'પઠાણ' સાથે જોરદાર કમબેક કર્યું હતું. હવે સલમાન ખાનની આ ફિલ્મ પણ 'પઠાણ'ની જેમ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરશે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે. જાણો 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના પ્રથમ દિવસનું કલેક્શન કેવું રહ્યું.

પહેલા દિવસે કેટલું કલેક્શન થયું?

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, 'કિસી કા ભાઈ કિસી કી જાન' એ પહેલા દિવસે 15.81 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જોકે, સલમાન ખાનના સ્ટારડમના હિસાબે ક્યાંક ને ક્યાંક આ કલેક્શન થોડું ઓછું માનવામાં આવી રહ્યું છે.

View this post on Instagram
 
A post shared by Taran Adarsh (@taranadarsh)

ઓપનિંગ ડેની કમાણી મામલે સલમાનની ફિલ્મ ત્રીજા નંબર પર છે

'કિસી કા ભાઈ કિસી કી જાન'ને મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. જો કોઈ મોટાભાગના લોકો કંટાળાજનક કહી રહ્યાં છે જો કે  જો તમે સલમાન ખાનના ફેન છો તો જ આ ફિલ્મ તમારું મનોરંજન ચોક્કસ  કરશે. વેલ, જો ફિલ્મના પહેલા દિવસના કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મ શરૂઆતના દિવસે સૌથી વધુ કલેક્શન કરનારી બીજી ફિલ્મ બની ગઈ છે. 'પઠાણ'એ પહેલા દિવસે 57 કરોડની કમાણી કરીને સફળતાનો ઝંડો ઊંચક્યો હતો. બીજી તરફ રણબીર કપૂરની 'તુ જૂઠી મેં મક્કર' એ પહેલા દિવસે 15.73 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

સલમાનની આ ફિલ્મમાં સ્ટાર્સનો મેળો ભરાયો હતો

જણાવી દઈએ કે પૂજા હેગડે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં સલમાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળે છે. આ સિવાય ફિલ્મમાં વેંકટેશ, જસ્સી ગિલ, સિદ્ધાર્થ નિગમ, ભૂમિકા ચાવલા જેવા સ્ટાર્સ પણ છે. આ ફિલ્મમાં રાઘવ સલમાનના ભાઈના રોલમાં છે. આ ફિલ્મને ફરહાદ સામજીએ ડિરેક્ટ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન

30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ

Gold-Silver New Rates: ચાંદીના ભાવમાં અચાનક 6000નો વધારો, ગોલ્ડ પણ તોડી રહ્યું છે રેકોર્ડ

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
Gold-Silver New Rates: ચાંદીના ભાવમાં અચાનક 6000નો વધારો, ગોલ્ડ પણ તોડી રહ્યું છે રેકોર્ડ
Gold-Silver New Rates: ચાંદીના ભાવમાં અચાનક 6000નો વધારો, ગોલ્ડ પણ તોડી રહ્યું છે રેકોર્ડ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ

Year Ender 2025: અપડેટ પ્રોસેસથી લઈને ફી સુધી, આધાર કાર્ડમાં આ વર્ષે કરવામાં આવ્યા બે ફેરફાર

Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત

Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત

Embed widget