શોધખોળ કરો

'મણિકર્ણિકા'માં દેખાશે કંગનાની એક્શન, પૉસ્ટર લૂકમાં વાયરલ થયા વૉર સીન્સ

1/8
2/8
3/8
ફિલ્મનું મોટાભાગનુ શૂટિંગ જોધપુરના મેહરાનગઢ કિલ્લામાં થયુ છે. જયપુરના અન્ય લૉકેશન્સ પર પણ મૂવીનુ શૂટિંગ કરવામાં આવ્યું છે. કંગનાએ ફિલ્મ માટે તલવારબાજી અને ઘોડેસવાર શીખી હતી.

4/8
કંગના આ ટાંકાને મેકઅપ દ્વારા છુપાવવાની ના પાડી દીધી હતી. બહાદુરીને મિશાનને બતાવતા કંગનાએ આ રિયલ માર્ક બતાવવાનો નિર્ણય કર્યો હતો.

5/8
એક્શન સીન કરતાં કંગના ઇજાગ્રસ્ત પણ થઇ હતી. કો-એક્ટર નિહાર પંડ્યાની સાથે તલવારબાજીના એક સીન દરમિયાન તેના માથે ઉંડો ઘા પણ પડ્યો હતો, તે સીનમાં લોહી પણ આવ્યુ હતું, બાદમાં તેને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી હતી. ડૉક્ટરે ત્યાં 15 ટાંકા પણ લીધા હતા.

6/8
કંગનાએ ફિલ્મમાં મોટાભાગના વૉર સીન્સ જાતે કર્યા છે. આ ઐતિહાસિક સ્ટૉરીમાં રાની લક્ષ્મીબાઇના શોર્ય, પરાક્રમને બતાવવામાં આવશે. 1857માં આઝાદી માટે રાની લક્ષ્મીબાઇ દ્વારા બ્રિટિશ ઇર્સ્ટ ઇન્ડિયા કંપની સામે જંગ મૂવીમાં બતાવવામાં આવશે.

7/8
કંગના રનૌતના લૂક્સને પૉઝિટીવ રિસ્પૉન્સ મળી રહ્યો છે. યોદ્ધા બનેલી કંગનાનો ઇન્ટેસ લૂક ઇમ્પ્રેસ કરે છે. ફિલ્મ 25 જાન્યુઆરી, 2019ના દિવસે રિલીઝ થઇ રહી છે. આને કૃષે ડાયરેક્ટ કરી છે. ફિલ્મની કહાની કેવી વિજેન્દ્ર પ્રસાદે લખી છે.

8/8
નવી દિલ્હીઃ કંગના રનૌતની મૂવી 'મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી'નું ગાંધી જયંતી (2 ઓક્ટોબર)ના દિવસે ટીઝર રિલીઝ થઇ રહ્યું છે. આ પહેલા કંગનાના લૂક પૉસ્ટર્સ રિલીઝ કરવામાં આવ્યું. તસવીરોમાં એક્ટ્રેસનો વૉરિયર લૂક જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં રાની લક્ષ્મીબાઇની જિંદગીના ખાસ પાસાઓને દર્શાવવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલRajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલKhambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત

Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ

Embed widget