શોધખોળ કરો
મલાઇકા અરોડા અને અર્જૂન કપૂરને લઇને હવે થઇ રહી છે આ ચર્ચા, જાણો વિગતે
1/4

બૉલીવુડની ગલીઓમાં હવે ચર્ચા થઇ રહી છે કે, મલાઇકા અરોડા અને અર્જૂન કપૂર હવે ટુંકસમયમાં પોતાના રિલેશનને ઓફિશિયલ કરવાના છે. બન્ને અનેકવાર એકસાથે જોવા મળ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી જે બન્ને વચ્ચે ગજબની કેમેસ્ટ્રી જોવા મળી છે.
2/4

ઉલ્લેખનીય છે કે અર્જૂન કપૂર ઇન્ડિયાઝ ગૉટ ટેલેન્ટમાં પોતાની ફિલ્મ 'નમસ્તે ઇંગ્લેન્ડ'નું પ્રમૉશન કરવા આવ્યો હતો, મલાઇકા આ શૉની જજ છે.
Published at : 24 Oct 2018 03:00 PM (IST)
View More





















