શોધખોળ કરો

મલાઈકા સાથે હૉલિડે પર અર્જૂન કપૂર, લખ્યું- બેઈમાન હૈ આજ મૌસમ

મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર વેકેશનની તસવીરો સોશલ મીડિયા પર છવાયેલી છે. અર્જૂન કપૂર અને મલાઈકા બન્ને ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા રહે છે.

નવી દિલ્હી: મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર વેકેશનની તસવીરો સોશલ મીડિયા પર છવાયેલી છે. અર્જૂન કપૂર અને મલાઈકા બન્ને ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા રહે છે. અર્જૂને ઇન્સ્ટા સ્ટોરી પર વેકેશનની એક ફોટો શેર કરી લખ્યું કે- બેઈમાન હૈ આજ મૌસમ. અર્જૂન કપૂર એક તસવીર છે, જેમાં તે કુલ પોઝ આપી રહ્યો છે. તસવીરમાં એક યુવતીનો હાથ નજર આવી રહ્યો છે. જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
View this post on Instagram
 
Tremendously Technicolor Tuesday !!!

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

આ તસવીર પર યૂઝર્સ કમેન્ટ કરી રહ્યાં છે કે હાથ અર્જૂન કપૂરની લેડી લવ મલાઈકા અરોડાનો છે.અર્જૂનની આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. મલાઈકા સાથે હૉલિડે પર અર્જૂન કપૂર, લખ્યું- બેઈમાન હૈ આજ મૌસમ ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ માલદીવ વેકેશનનો ફોટો શેર કરી મલાઈકા અરોરાએ તેના અફેરને ઓફિશિયલ કર્યું હતું. બન્ને ઘણીવાર સાથે જોવા મળે છે. આ બન્નેની કપલ કેમિસ્ટ્રી શાનદાર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે

BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન

Embed widget