શોધખોળ કરો
બોક્સ ઓફિસ પર છવાઈ ફિલ્મ ‘મલંગ’, જાણો 6 દિવસમાં કેટલી કરી કમાણી
આદિત્ય રોય કપૂર અને દિશાની જોડીને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. મલંગ ભારતમાં આશરે 2800 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી.
મુંબઈ: આદિત્ય રોય કપૂર અને દિશા પટણીની ફિલ્મ મલંગ બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કરી રહી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ 'મલંગ'એ અત્યાર સુધી 35થી વધુ કરોડની કમાણી કરી છે. ફિલ્મ મલંગ 7 ફેબ્રુઆરીએ શુક્રવારે રિલીઝ થઈ હતી.
ફિલ્મ રિલીઝ થયાના છઠ્ઠા દિવસે 3.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જાહેર કરેલા તાજેતરના આકંડા અનુસાર અત્યાર સુધી કુલ 36.45 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે.
મોહિત સૂરી દ્વારા નિર્દેશિત ફિલ્મ મલંગના ગીત અને ટ્રેલર ફિલ્મ રિલીઝ પહેલા જ ચર્ચામાં હતા. આદિત્ય રોય કપૂર અને દિશાની જોડીને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. મલંગ ભારતમાં આશરે 2800 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી. મોહિત સૂરી અને આદિત્ય આ પેહલાપણ આશિકી 2માં સાથે કામ કરી ચૂક્યા છે.#Malang maintains a firm grip on Day 6... Eyes a healthy score in Week 1... Much depends on its performance in Week 2, since it faces a new opponent [#LoveAajKal]... Fri 6.71 cr, Sat 8.89 cr, Sun 9.76 cr, Mon 4.04 cr, Tue 3.80 cr, Wed 3.25 cr. Total: ₹ 36.45 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) February 13, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
બોલિવૂડ
સ્પોર્ટ્સ
Advertisement