શોધખોળ કરો
#MeToo: બોલીવુડના જાણીતા ડાયરેક્ટર પર લાગ્યો યૌન શોષણનો આરોપ, જાણો વિગતે
1/4

એક વેબસાઇટને આપેલા ઈન્ટરવ્યૂમાં પીડિતાએ કહ્યું, તેણે હિરાનીને આવી હરકતો ન કરવા અને સામાન્ય વ્યવહાર કરવા સમજાવ્યો હતો. મારા પિતા એક અસાધારણ બીમારીથી પીડાતા હોવાથી હું તેની હરકતો સહન કરતી રહી. પિતાની બીમારીના કારણે મારે નોકરીની ખાસ જરૂર હતી. મારી નોકરી જતી રહે અને કામ પર સવાલ ઉઠાવવામાં આવે તેમ હું ઈચ્છતી નહોતી. મારી નોકરી બચાવવા માટે હું બધું સહન કરતી રહી.
2/4

આસિસ્ટન્ટ ડાયરેક્ટરનું કહેવું છે કે, ફિલ્મ સંજૂના પોસ્ટ પ્રોડ્કશન દરમિયાન હિરાનીએ મારું શોષણ કર્યું હતું. હિરાનીએ આરોપો પાયા વિહોણા ગણાવ્યા છે. તેણે આરોપો ફગાવી તપાસ માટે તૈયાર હોવાનું જણાવ્યું છે.
Published at : 13 Jan 2019 07:09 PM (IST)
View More





















