શોધખોળ કરો

બે મહિનાથી એક શખ્સ પૂર્વ મિસ ઇન્ડિયા વર્લ્ડની પાછળ પડ્યો હતો, શેર કરી અશ્લીલ તસવીરો અને પછી.....

આ બધું નવેમ્બર 2019માં શરૂ થયું હતું. કોઈ વ્યક્તિએ ફેક ન્યૂઝ બનાવવાના શરૂ કર્યા હતા અને તેમાં મને ટેગ કરવાની શરૂઆત કરી હતી.

મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી અને ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનારી નતાશા સુરીની ફેક અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. વાતની જાણ થતાં નતાશાએ ‘ફિલ્મ રેમેડિયોઝ’ નામના શખ્સ વિરુદ્ધ FIR દાખલ કરાવી છે. નતાશાએ આ શખ્સ પર આરોપ લગાવ્યો છે કે, તેણે સોશિયલ મીડિયા પર તેનું નામ ટેગ કરીને આપત્તિજનક સામગ્રી પોસ્ટ કરી છે. મુંબઈના દરાર પોલીસ સ્ટેશનમાં આ કેસ કરવામાં આવ્યો છે. નતાશા પ્રમાણે ફિલ્મ રેમેડિયોઝે તેનું નામ કોઈ એડલ્ટ પોસ્ટમાં ટેગ કર્યું હતું. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા નતાશાએ જણાવ્યું કે, "આ બધું નવેમ્બર 2019માં શરૂ થયું હતું. કોઈ વ્યક્તિએ ફેક ન્યૂઝ બનાવવાના શરૂ કર્યા હતા અને તેમાં મને ટેગ કરવાની શરૂઆત કરી હતી. આ વ્યક્તિ કોઈ અન્ય છોકરીની બાથરૂમની તસવીરો પોસ્ટ કરી રહ્યો હતો. તસવીરમાં યુવતીનો ચહેરો બ્લર કરી દેવામાં આવતો હતો. આર્ટિકલમાં આ છોકરીનું નામ નતાશા સૂરી સિંઘ લખવામાં આવતું હતું. આ વ્યક્તિ કોઈ ચોક્કસ કારણથી આવું કરી રહ્યો હતો. હું તેનો આગામી ટાર્ગેટ હતી." બે મહિનાથી એક શખ્સ પૂર્વ મિસ ઇન્ડિયા વર્લ્ડની પાછળ પડ્યો હતો, શેર કરી અશ્લીલ તસવીરો અને પછી.....
"આ વ્યક્તિએ નતાશા સૂરી સિંઘ નામે ખોટો ન્યૂઝ પ્રસિદ્ધ કરવાનું શરૂ કરી દીધું હતું. ઇન્ડસ્ટ્રીઝમાં નતાશા સૂરી હાલમાં હું એક જ છું, જે મોડલ પણ હોય. આથી એવી ઇમેજ ઉભી થવા લાગી હતી કે નતાશા સૂરી સિંઘ હું છું. આ માટે વ્યક્તિએ અમુક ફૅક ટ્વિટર પ્રોફાઇલ પણ બનાવી હતી. જેના પર તે બાથરૂમની તસવીરો સાથેના આર્ટિકલ શેર કરતો હતો. આ તસવીરો તે પોર્ન વેબસાઇટ પરથી મેળવી લેતો હતો. જેની નીચે તે @NatSuri લખતો હતો. આ તસવીરો ગૂગલના મારા નામ નીચે દેખાવા લાગી હતી." નતાશા વર્ષ 2006માં ફેમિના મિસ ઈન્ડિયા બની ચૂકી છે. નતાશા સુરી અત્યાર સુધીમાં 600થી પણ વધારે ફેશન શોમાં ભાગ લઈ ચૂકી છે અને વેબ સિરીઝમાં પણ અવાર નવાર જોવા મળે છે. નતાશા વર્ષ 2016માં આવેલી કિંગ લાયર અને 2018માં બાબા બ્લેક શીપમાં પણ જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

Embed widget