શોધખોળ કરો
આ બોલીવૂડ અભિનેતા પર લાગ્યો પત્નીની જાસૂસી કરાવવાનો આરોપ!
1/4

એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી હાલમાં પોતાની આગામી ફિલ્મ 'ઠાકરે'ને કારણે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેને ઠાણે પોલીસે હાજર થવા માટે કહ્યું તું પણ તે આવ્યો નહીં.
2/4

મહારાષ્ટ્રના ઠાણેની ક્રાઈમ બ્રાન્ચે 11 લોકોને ગેરકાનૂની રીતે કોલ ડેટા રેકોર્ડ્સ ઉપલબ્ધ કરાવવા માટે પકડ્યા હતા. આ મામલામાં પૂછપરછ માટે ઠાણે પોલીસે એક્ટર નવાઝુદ્દીન સિદ્દિકીને પણ બોલાવ્યો હતો પણ તે ન આવ્યો.
Published at : 09 Mar 2018 10:05 PM (IST)
Tags :
Nawazuddin SiddiquiView More























