શોધખોળ કરો
'એનામાં હીરોઇન જેવુ કંઇ નથી, ઉંમર થઇ ગઇ હવે માતાના રૉલમાં જ ચાલે', શાહરૂખની એક્ટ્રેસ પર સ્ટારની કૉમેન્ટ
માહિરા ખાન 34 વર્ષની થઇ ગઇ છે, શાહરૂખ ખાન સાથે 'રઇસ'માં કામ કરીને માહિરા ખાન બૉલીવુડમાં છવાઇ ગઇ હતી

મુંબઇઃ એક્ટ્રેસ માહિરા ખાન હાલમાં પાકિસ્તાની મીડિયામાં ચર્ચામાં છે. પાકિસ્તાનના જાણીતા એક્ટર ફિરદૌસ જમાલે એક્ટ્રેસ પર એક અભદ્ર ટિપ્પણી કરી કે તે એક્ટ્રેસ જેવી નથી પણ મામુલી મૉડલ છે. આ કૉમેન્ટ બાદ માહિરા ચર્ચામાં આવી ગઇ છે. એક ટૉક શૉ દરમિયાન હીરોએ અભિનેત્રી પર આવી વાહિયાત કૉમેન્ટ કરી હતી. તેણે વાત કરતા કહ્યું કે, આ વાત કરીને હું માફી માંગુ છું પણ માહિરા ખાન પાસે હીરોઈન બનવાની કોઈ ક્વોલિટી જ નથી. તે એક ઠીક ઠાક મોડલ છે, તે અભિનેત્રી નથી. જમાલે માહિરાની ઉમર પણ પર સવાલો કર્યા હતા.
તેણે આગળ વાત કરતા કહ્યું હતું કે માહિરાની ઉમર થઈ ચૂકી છે હવે તેની ઉમર માનો રોલ કરવાનો છે નહીં કે કોઈ હીરોઈનનો. આ વાત પર ઘણા અભિનેતા અને અભિનેત્રી હવે માહિરાનાં સપોર્ટમાં આવ્યા છે અને જમાલની ખુબ આલોચનાં થઈ રહી છે. માહિરા ખાન 34 વર્ષની થઇ ગઇ છે, શાહરૂખ ખાન સાથે 'રઇસ'માં કામ કરીને માહિરા ખાન બૉલીવુડમાં છવાઇ ગઇ હતી.
તેણે આગળ વાત કરતા કહ્યું હતું કે માહિરાની ઉમર થઈ ચૂકી છે હવે તેની ઉમર માનો રોલ કરવાનો છે નહીં કે કોઈ હીરોઈનનો. આ વાત પર ઘણા અભિનેતા અને અભિનેત્રી હવે માહિરાનાં સપોર્ટમાં આવ્યા છે અને જમાલની ખુબ આલોચનાં થઈ રહી છે. માહિરા ખાન 34 વર્ષની થઇ ગઇ છે, શાહરૂખ ખાન સાથે 'રઇસ'માં કામ કરીને માહિરા ખાન બૉલીવુડમાં છવાઇ ગઇ હતી. બોલિવૂડમાં સનમ તેરી કસમ ફિલ્મ કરનાર પાકિસ્તાની હીરોઈન માવરા હોકેને પણ ટ્વીટર પર જમાલની ખુબ આલોચનાં કરી છે. તેણે લખ્યું કે, આપણા દેશના સૌથી મોટા નામની મજાક કરવી એ તમને ખુબ નાનો બનાવી દે છે. તેણે આ સ્ટેજ પર પહોંચવા માટે ખુબ મહેનત કરી છે અને મને તેનાં પર ગર્વ છે.View this post on Instagram#actorslife #actor #firdousjamal #pakistan #insta #update #follow
View this post on Instagram
વધુ વાંચો





















