શોધખોળ કરો

Sania-Shoaib Divorce: શોએબ મલિક સાથે પાક એક્ટ્રેસ કરશે લગ્ન? અફેરની ખબર વચ્ચે આયશા ઉમરે તોડ્યું મૌન

Sania-Shoaib Divorce: જ્યારે આવા સમાચાર સામે આવ્યા કે પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમરના કારણે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકનું ઘર તૂટી પડવાની આરે પહોંચી ગયું છે, ત્યારે લોકોએ આયેશાને જોરદાર ટ્રોલ કરી.

Sania-Shoaib Divorce: છેલ્લા ઘણા સમયથી આપણે સાંભળી રહ્યા છીએ કે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. કોઈ અભિનેત્રીના કારણે બંને વચ્ચેના સંબંધો વણસી ગયા છે. પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમરના કારણે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકનું ઘર તૂટવાની અણી પર પહોંચી ગયું છે. જે બાદ લોકોએ પાકિસ્તાની એક્ટ્રેસ આયેશા ઉમરને ખૂબ જ ખરીખોટી સંભળાવી હતી અને તેને ટ્રોલનો ભોગ બનવું પડ્યું હતું. જો કે આખરે કાંટાળીને હવે આયેશા ઉમરે આ સમગ્ર વિવાદ પર મૌન તોડ્યું છે અને પોતાના અને શોએબ મલિકના સંબંધોનું સત્ય દુનિયાને જણાવી દીધું છે.

સાનિયા અને શોએબના સંબંધમાં તિરાડ 

સાનિયા મિર્ઝા અને શોએબ મલિક છેલ્લા ઘણા દિવસોથી તેમના છૂટાછેડાના સમાચારને લઈને ચર્ચામાં છે. ઘણા દિવસોથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે સાનિયા અને શોએબના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે અને બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. સાનિયા અને શોએબના લગ્ન તૂટવાનું કારણ પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમરે જણાવ્યુ હતું. હવે આયેશા ઉમરે શોએબ મલિક સાથેના તેના અફેર અંગે મૌન તોડ્યું છે.

શોએબ મલિક સાથેના સંબંધો પર પાકિસ્તાની અભિનેત્રીએ શું કહ્યું?

જ્યારે આવા સમાચાર સામે આવ્યા કે પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમરના કારણે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકનું ઘર તૂટી પડવાની આરે પહોંચી ગયું છે, ત્યારે લોકોએ આયેશાને જોરદાર ટ્રોલ કરી. અભિનેત્રીને ઘણા અપશબ્દો સંભળાવ્યા. આવી સ્થિતિમાં હવે આયેશા ઉમરે આ સમગ્ર વિવાદ પર મૌન તોડ્યું છે અને પોતાના અને શોએબ મલિકના સંબંધોની સત્યતા દુનિયાને જણાવી છે.

આયેશાનો જવાબ થયો વાયરલ 

વાસ્તવમાં એક યુઝરે આયેશાને શોએબ મલિક વિશે સવાલ કર્યો હતો. યુઝરના સવાલ પર આયેશાએ આપેલો જવાબ હવે વાયરલ થઈ રહ્યો છે. યુઝરે આયેશાને પૂછ્યું હતું કે શું તમારા બંનેનો લગ્નનો કાર્યક્રમ છે? આના જવાબમાં આયેશાએ કહ્યું- ના, બિલકુલ નહીં. તે પરિણીત છે અને તે તેની પત્ની સાથે ખૂબ જ ખુશ છે. હું શોએબ મલિક અને સાનિયા મિર્ઝા બંનેનું ખૂબ સન્માન કરું છું. શોએબ અને હું એકબીજાના સારા મિત્રો છીએ અને એકબીજાનું ખૂબ ધ્યાન રાખીએ છીએ. દુનિયામાં લોકો વચ્ચે પણ આવા સંબંધો હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget