શોધખોળ કરો
Advertisement
ફિલ્મ 'પાર્ચ્ડ' ની અભિનેત્રી રાધિકા આપ્ટેનું પાક કલાકારો મામલે મોટું નિવેદન, જાણો શું કહ્યું?
મુંબઈ: હાલમાં જ આવેલી ફિલ્મ ‘પાર્ચ્ડ’ ની અભિનેત્રી રાધિકા આપ્ટેએ કહ્યું મને નથી લાગતું કે પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવાથી રોકવા જોઈએ. ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવાને લઈને ધણા સમયથી વિવાદ ચાલે છે, ત્યારે અભિનેત્રી રાધિકા આપ્ટેએ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. ધડિયાળના લોંચીગ પ્રસંગે આવેલી રાધિકા આપ્ટેએ કહ્યું મને લાગે છે કે જ્યારે કોઈ સ્વિસ ધડિયાળ દેશમાં આવી શકે છે, અને પોતાના કોર્પોરેટ સ્ટોર નાખી શકે છે, તો મારૂ માનવું છે કે પાકિસ્તાની કલાકારોએ પણ ભારતમાં આવવું જોઈએ અને કામ કરવું જોઈએ. ઉરી હુમલા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા ફવાદ ખાન અને માહિરા ખાન જેવા પાકિસ્તાની કલાકારોને ભારત છોડવાની ધમકી આપવામાં આવી હતી. તેમ નહી કરવામાં આવે તો તેમની ફિલ્મના શુંટિગ અટકાવી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement