મુંબઈઃ બોલિવૂડ સ્ટાર અને શ્રીલંકન બ્યૂટી જેક્લીન ફર્નાન્ડીઝે તાજેતરમાં જ તેના એપાર્ટમેન્ટમાં કેટલોક ફેરફાર કરાવ્યો છે. આ માટે તેણે શાહરૂખ ખાનની પત્ની અને ડિઝાઇનર ગૌરી ખાનનો સંપર્ક કર્યો હતો. ગૌરી ખાને જેકલીનના ઘરને પહેલાથી પણ વધારે સુંદર બનાવી દીધું છે.
4/8
5/8
તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
6/8
સોશિયલ મીડિયા પર જેક્લીનના ઘરની રીડેકોરેટેડ કરેલી અનેક તસવીરો સામે આવી છે. જેમાં જેક્લીન ઘરમાં ટાઇમ સ્પેન્ડ કરતી જોવા મળી રહી છે. ઉપરાંત તે ગૌરીની પ્રશંસા પણ કરે છે.
7/8
8/8
ગૌરી ખાને જેકલીનના ઘરના દરેક ખૂણાને સજાવ્યા છે. જેમાંની કેટલીક તસવીરો ગૌરીએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.