શોધખોળ કરો

Video: કૃતિ સેનનો બૉલ્ડ અવતાર, ફેશન પરેડમાં વૉક કરીને બતાવ્યુ હૉટ ફિગર, વીડિયો વાયરલ

આ ફેશન શૉ દરમિયાન કૃતિ સેનન ફેશન ડિઝાઇનર શાંતનુ અને નિખિલને રિપ્રેઝન્ટ કરવા માટે રેમ્પ પર ઉતરી હતી. કૃતિ સેનન રેમ્પ પર એમ્બ્રૉઇડર્ડ ગ્લિટરી બ્રાઇડલ હેવી લેંઘો પહેરીને ઉતરી,

Kriti Sanon Photos: બૉલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનનની નવી તસવીરો સામે આવી છે, જેમાં તે તાજેતરમાં યોજાયેલા ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને લૈકમે ફેશન વીક તરફથી શૉ સ્ટૉપર બની હતી. કૃતિ સેનન ફેશન ચૉઇસના મામલામાં દરરોજ નવી નવી ચર્ચા જગાવે છે. ઇન્ડિયન આઉટફિટથી લઇને વેસ્ટર્સ આઉટફિટ્સને એક્ટ્રેસ પુરેપુરા કૉન્ફિડેન્સથી કેરી કરે છે, તાજેતરમાં જ ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને લૈકમે ફેશન વીક તરફથી આયોજિત થયેલા શૉ દરમિયાન એકવાર ફરીથી કૃતિ સેનનની ફેશન સ્ટેટમેન્ટ ચર્ચામાં છવાઇ ગઇ છે. 

આ ફેશન શૉ દરમિયાન કૃતિ સેનન ફેશન ડિઝાઇનર શાંતનુ અને નિખિલને રિપ્રેઝન્ટ કરવા માટે રેમ્પ પર ઉતરી હતી. કૃતિ સેનન રેમ્પ પર એમ્બ્રૉઇડર્ડ ગ્લિટરી બ્રાઇડલ હેવી લેંઘો પહેરીને ઉતરી, જેમાં તે એકદમ સુંદર દેખાઇ રહી છે. રેમ્પ પર વૉક કરતી કૃતિ સેનને પોતાના ડ્રેસને લહેરાવતા એકથી એક શાનદાર પૉઝ આપ્યા, સોશ્યલ મીડિયા પર કૃતિ સેનનનો આ અંદાજ ખુબ વાયરલ થઇ રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Koimoi.com (@koimoi)

આ દરમિયાન એક્ટ્રેસે એસેસરીઝના નામ પર માત્ર એક નેપીસ કેરી કર્યુ હતુ, ગ્લૉસી ટચની સાથે કૃતિએ મિનિમલ મેકઅપ રાખ્યો હતો. આ ઓવરઓલ લૂકની સાથે કૃતિ સેનનના ખુલ્લા વાળા તેને ખુબ રિફ્રેશિંગ લૂક આપી રહ્યાં હતા, તસવીરોમાં એક્ટ્રેસ સુંદર દેખાઇ રહી છે. ગયા 11 ઓક્ટોબરે મુંબઇમાં આયોજિત આ સ્ટાર સ્ટડેડ ફેશન ઇવેન્ટમાં કૃતિ સેનન શૉ સ્ટૉપર બની હતી. 

View this post on Instagram
 
A post shared by Lakmé Fashion Week (@lakmefashionwk)

વર્કફ્રન્ટની વાત કરીએ તો કૃતિ સેનનના હાથમાં આ સમયે ફિલ્મ 'ગણપત' છે, જેમાં તે ટાઇગર શ્રોફની સાથે દેખાશે. આ ઉપરાંત એક્ટ્રેસ કાર્તિક આર્યનની ફિલ્મ 'શહજાદા' અને વરુણ ધવનની સાથે 'ભેડિયા'માં પણ દેખાવાની છે. 

View this post on Instagram
 
A post shared by FDCI (@fdciofficial)

View this post on Instagram
 
A post shared by Lakmé Fashion Week (@lakmefashionwk)

View this post on Instagram
 
A post shared by Kriti (@kritisanon)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ

IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?

Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ

Myths Vs Facts: શું ખરેખર પેટમાં ચોંટી જાય છે મેંદો? જાણો તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી છે

Embed widget