![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pics: ભોજપુરી હસીનાનું ક્રૉપ ટૉપ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ, જુઓ શૉર્ટ્સમાં કાતિલ અદાઓ....
મોનાલિસા (Monalisa) હવે ભોજપુરી સિનેમાથી લઇને ટીવીની દુનિયાનો પણ મોટો ચહેરો બની ચૂકી છે. દેશા ચાહકો દેશભરમાં પણ વધી રહ્યાં છે.
![Pics: ભોજપુરી હસીનાનું ક્રૉપ ટૉપ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ, જુઓ શૉર્ટ્સમાં કાતિલ અદાઓ.... Pics: latest stunning pictures of bhojpuri star monalisa Pics: ભોજપુરી હસીનાનું ક્રૉપ ટૉપ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ, જુઓ શૉર્ટ્સમાં કાતિલ અદાઓ....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/17/e2ee8712a039688876ea452ee70ce6a3166073677571677_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Monalisa: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરૌો શેર કરી છે, જેને પર ફેન્સ ફિદા થઇ ગયા છે, અને ખુબ પ્રેમ લૂંટાવી રહ્યાં છે. ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા (Monalisa) ની ગણતરી ઇન્ડસ્ટ્રીની ટૉપની એક્ટ્રેસીસમાં કરવામાં આવી છે. પોતાની ગ્લેમરસ અદાઓ અને લૂકને લઇને તે હંમેશા લાઇમલાઇટમાં રહે છે.
મોનાલિસા (Monalisa) હવે ભોજપુરી સિનેમાથી લઇને ટીવીની દુનિયાનો પણ મોટો ચહેરો બની ચૂકી છે. દેશા ચાહકો દેશભરમાં પણ વધી રહ્યાં છે. મોનાલિસાએ (Monalisa) કેટલીય હિટ ભોજપુરી ફિલ્મમાં કામ કર્યુ છે. જેને લઇને પણ તે ચર્ચામાં છે.
આ બધાની વચ્ચે મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. આ લેટેસ્ટ તસવીરોમાં મોનાલિસા ગ્રીન કલરના ક્રૉપ ટૉપ અને શૉર્ટ્સ પહેરીને કાલિત પૉઝ આપતી દેખાઇ રહી છે.
View this post on Instagram
મોનાલિસા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની નવી નવી તસીવરો અને વીડિયો શેર કરતી રહે છે. મોનાલિસા ફેન્સની વચ્ચે ખુદનો ક્રેઝ બરકરાર રાખવા માટે એકપણ મોકો નથી છોડતી. તાજેતરમાં જ તેને યલો સાડીમાં પોતાની સુંદર તસવીરો શેર કરી હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)