શોધખોળ કરો

Bold Pics: રાધિકા મદાને ફરી એકવાર શૉર્ટ ક્રૉપ બ્લેઝરમાં બતાવ્યો હૉટ અવતાર, તસવીરો વાયરલ

શેર કરેલી આ તસવીરોમાં જોઇઓ તો, એક્ટ્રેસ ટોરેન્ટોના રસ્તા પર બેસીને બૉલ્ડ પૉઝ આપી રહી છે. તેના આ ફોટોશૂટ પર સેલેબ્સ પણ ફિદા થઇ ગયા છે.

Radhika Madan: બૉલીવુડની હૉટ સ્ટારમાં સામેલ યુવા એક્ટ્રેસ રાધિકા મદાન ફરી એકવાર ચર્ચામા આવી છે, સ્ટાઇલ અને ફેશન સેન્સમાં રાધિકા મદાન બધાની આગળ છે. તેની તાજેતરની તસવીરોએ ધમાલ મચાવી દીધી છે. ટોરેન્ટો ફેસ્ટિવલમાં હમણાં જ રાધિકા મદાન પહોંચી હતી, ત્યાં તેનો ફરી એકવાર બૉલ્ડ લૂક જોવા મળ્યો હતો. તેને પોતાના આ લેટેસ્ટ લૂકની તસવીરો ખુદના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.  

શેર કરેલી આ તસવીરોમાં જોઇઓ તો, એક્ટ્રેસ ટોરેન્ટોના રસ્તા પર બેસીને બૉલ્ડ પૉઝ આપી રહી છે. તેના આ ફોટોશૂટ પર સેલેબ્સ પણ ફિદા થઇ ગયા છે. આના પર જબરદસ્ત કૉમેન્ટ આવી રહી છે. ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રાધિકા મદાન પોતાની ફિલ્મ કચ્ચે લિમ્બૂના વર્લ્ડ પ્રીમિયર પર કૉ-સ્ટાર્સની સાથે પહોંચી હતી. અહીં તેનો લૂક ખાસ હતો.

એક્ટ્રેસે અહીં વિના શર્ટ ક્રૉપ બ્લેઝર પહેરેલુ હતુ, તે એકદમ બ્લેક આઉટફિટમાં રેડી હતી. લૂકને પુરો કરવા  માટે તેને શૉર્ટ હેર અને પૉઇન્ટેડ પમ્પ્સમાં બૉસ લેડી લૂકની સાથે બ્લેઝર અને વાઇડ લેગ પેન્ટ્સને સ્ટાઇલ કર્યુ હતુ. 

View this post on Instagram
 
A post shared by Radhika Madan (@radhikamadan)

રાધિકા મદાનના આ શાઇની સેટિન સિલ્ક ફેબ્રિકથી બનેલા ક્રૉપ બ્લેઝરની સાથે શર્ટલેસ લૂક પર ફેન્સ ફિદા થઇ ગયા હતા. એક્ટ્રેસે ફ્લૉસેસ બેઝ મેકઅપની સાથે ન્યૂડ શેડ લિપ કલર અને બ્રાન્ઝ ચિક્સની સાથે સ્લીક આઇલાઇનર અને બીમિંગ હાઇલાઇટર કર્યુ છે. રાધિકા મદાન સ્ટાઇલિશ લૂકમાં ટોરેન્ટોમાં સીડીઓ પર બેસીને પૉઝ આપી દેખાઇ રહી છે. તેના આ ગૉર્ઝિયસ અને સેક્સી લૂકના લાખો દિવાના છે.

View this post on Instagram
 
A post shared by Radhika Madan (@radhikamadan)

View this post on Instagram
 
A post shared by Radhika Madan (@radhikamadan)

View this post on Instagram
 
A post shared by Radhika Madan (@radhikamadan)

View this post on Instagram
 
A post shared by Radhika Madan (@radhikamadan)

View this post on Instagram
 
A post shared by Radhika Madan (@radhikamadan)

---

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ

IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી

ABP Premium

વિડિઓઝ

Surat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલRajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલKhambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત

Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ

Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના

Embed widget