શોધખોળ કરો
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા-નિક જોનાસના થયા રોકા, સામે આવી પ્રથમ તસવીર
1/4

2/4

રિપોર્ટ અનુસાર, પ્રિયંકાના ઘરે તેના અને નિક માટે એક પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ કેટલાક રિતરિવાજો થશે અને બાદમાં લંચ રાખવામાં આવ્યું છે. બંનેના પરિવારજનો તમામ વિધિ પૂર્ણ થયા બાદ પ્રિયંકા અને નિકના સંબંધની જાહેરાત કરશે. પ્રિયંકા અને નિકની એન્ગેજમેન્ટ પાર્ટી સાંજે એક ફાઈવ સ્ટાર હોટલમાં બંનેના ખાસ મિત્રો અને પરિવારજનોની હાજરીમાં થશે.
Published at : 18 Aug 2018 01:54 PM (IST)
Tags :
Priyanka ChopraView More





















