શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ચોપરાએ ગ્રેમી એવોર્ડમાં પહેર્યો હતો બોલ્ડ ડ્રેસ, હવે તેને લઈને ખોલ્યું આ મોટું રહસ્ય
પ્રિયંકાએ આગળ કહ્યું કે, હું કોઈપણ શોમાં વોર્ડરોબ માલફંક્શનનું જોખમ નથી ઉઠાવતી.
નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા હાલમાં જ ગ્રેમી એવોર્ડ્સમાં પહોંચી હતી. આ દરમિયાન પ્રિયંકા પોતાના આઉટફિટને કારણે ચર્ચામાં આવી હતી. પ્રિયંકાએ ગ્રેમી એવોર્ડ્સમાં ફ્રન્ટઓપન કટ ગાઉન પહેર્યું હતું જે ખૂબ જ બોલ્ડ હતું. પ્રિયંકાના આ ગાઉ પર અનેક રિએક્શન આવ્યા અને હાલમાં જ પ્રિયંકાએ ખુદ જણાવ્યું કે, કેવી રીતે આ આઉટફિટથી ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતા બચી છે.
એકે મેગેઝીનન અનુસાર પ્રિયંકાએ કહ્યું કે, ‘જ્યારે કોઈ બ્રાન્ડ મારા માટે ડ્રેસ બનાવે છે તો એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખે છે કે તે આઉટફિટ મારી બોડી પર એકમદ ફિટ હોય. જો તમે એવું વિચારી રહ્યા છો કે આમ કેવી રીતે થાય તો એક ટ્યૂલનો ઉપયોગ કરીને મારા શરીર પ્રમાણે ડ્રેસ બનાવવામાં આવ્યો હતો જેના કારણે કંઈ દેખાય નહીં.
પ્રિયંકાએ આગળ કહ્યું કે, હું કોઈપણ શોમાં વોર્ડરોબ માલફંક્શનનું જોખમ નથી ઉઠાવતી. જ્યારે પણ હું એવો ડ્રેસ પહેરું તો કોઈ ખચકાટ નથી અનુભવતી. દરવાજાની બહાર ત્યારે જ નીકળું જ્યારે ડ્રેસને લઈને ખુદ સુરક્ષિત અનુભવતી હોવ. વોર્ડરોબ માલફંક્શન કોઈને પસંદ ન હોય અને કોઈ એવું કરતું પણ ન હોય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement