શોધખોળ કરો
લગ્ન બાદ આ હશે પ્રિયંકા ચોપરાનું નવું નામ, જાણો વિગત
1/4

મુંબઈઃ દીપિકા-રણવીરે 14-15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમોમાં શાહી લગ્ન કર્યા બાદ હવે વધુ એક સેલિબ્રિટી કપલ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની ચર્ચા થઈ રહી છે. જોધપુરના ઉમેદભવનમાં ભવ્ય લગ્ન પહેલા આ કપલ આજે સવારે દિલ્હીથી મુંબઈ આવી પહોંચ્યું હતું.
2/4

કેક પર લખેલા આ નામ બાદ એવી અટકળો થઈ રહી છે કે લગ્ન બાદ પ્રિયંકા તેના નામમાં જોનસ ઉમેરી શકે છે.
Published at : 25 Nov 2018 04:59 PM (IST)
View More





















