શોધખોળ કરો
અમેરિકાના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાયું પ્રિયંકા ચોપરાનું સ્ટેચ્યૂ, જુઓ તસવીરો
1/4

પ્રિયંકાની બાયોગ્રાફીમાં તે UNICEFની ગ્લોબલ એમ્બેસેડર હોવાની The Priyanka Chopra Foundationનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચેરિટી સંસ્થા દ્વારા પ્રિયંકા બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે પણ કામ કરે છે.
2/4

મોડમ તુસાદે પ્રિયંકાના સ્ટેચ્યૂની જાહેરાત કરતાં લખ્યું, અમેરિકામાં તેના સ્ટેચ્યૂને હોલિવૂડના A lister સેક્શનમાં રાખવામાં આવ્યું છે. મેડમ તુસાદે તેને ક્વોન્ટિકોની સ્ટારની સાથે નિક જોનસની પત્ની તરીકે ઇન્ટ્રોડ્યુસ કરી છે.
Published at : 08 Feb 2019 04:35 PM (IST)
View More





















