શોધખોળ કરો

રાજીવ કપૂરના મોતના સમાચાર સાંભળતાં જ રડતાં-રડતાં આ શખ્સ પહોંચ્યો, શું છે કપૂર ફેમિલિ સાથે ખાસ કનેક્શન?

રાજીવ કપૂરના નિધનના સમાચાર સાંભળીને આ શખ્સ રડતાં-રડતાં તાબડતોબ રાજીવ કપૂરના ઘરે પહોંચી ગયો હતો. કોણ છે આ શખ્સ અને તેમને કપૂર ફેમિલિ સાથે શું છે સંબંધ જાણીએ

ફિલ્મ ‘ રામ તેરી ગંગા મેલી’થી એક્ટરની ઓળખ બનાવનાર રાજીવ કપૂરે 9 ફેબ્રઆરીએ અંતિમ શ્વાસ લીધા. કપૂર ફેમિલિ માટે આ સમાચાર ખૂબ જ આઘાતજનક છે. ફિલ્મ દુનિયાથી તેએ લાંબા સમયથી દૂર જ હતા પરંતુ ફેમિલિ ફંકશન, આર કે સ્ટુડિયોમાં યોજાતા ફંકશન  તેમની હાજરી અવશ્ય જોવા મળતી. રાજીવ કપૂરના નિધનના સમાચાર મળતા 94 વર્ષના આ વૃદ્ધ આંસુ ભરેલી આંખોએ તાબડતોબ તેમના ઘરે પહોંચ્યાં હતા. આ  વૃદ્ધને કપૂર ફેમિલિ સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. તેઓ આરકે સ્ટુડિયો સાથે જોડાયેલા હતા. 94 વર્ષના આ વૃદ્ધનો ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મુંબઇના પેપારાજીના મુજબ આ શખ્સ એક સમયે આરકે સ્ટુડિયોના મેનેજર હતા. જેનું નામ વિશ્વ મહેરા છે. કોઇ ફેમિલિ રિલેશન ન હોવા છતાં પણ આ પૂર્વ મેનેજર કપૂર ફેમિલિની ખૂબ જ નજીક છે.
View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

વૃદ્ધાવસ્થાના કારણે તે બરાબર ચાલી શકતા ન હતા. ધ્રુજતાં-ધ્રુજતા તેઓ તેમના અંતિમ દર્શનમાં સામેલ થયા હતા. નિધનના સમાચાર મળતાં જ રાજીવ કપૂરને ઘરે પહોંચી ગયા હતા. ગેટ પર જ તે રડતાં જોવા મળ્યાં હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget