શોધખોળ કરો

આ બૉલ્ડ એક્ટ્રેસે ઉડાવી બિગ બૉસ-12ની મજાક, કહી દીધુ કંઇક એવુ કે મેકર્સ થઇ ગયા ગુસ્સે

1/4
2/4
મુંબઇઃ ડ્રામા ક્વિન રાખી સાવંતે સલમાન ખાનના રિયાલિટી શૉ બિગ બૉસ-12ની મજાક ઉડાવી છે. એક ઇવેન્ટમાં અર્શી ખાનની સાથે પહોંચેલી રાખીને જ્યારે બિગ બૉસ-12 વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેને શૉનો મજાક ઉડાવ્યો હતો.

3/4
વળી બીજી તરફ જ્યારે અર્શી ખાનને પુછવામાં આવ્યું કે તે બિગ બૉસ-12માં કોને સપોર્ટ કરી રહી છે. તો તેને જવાબમાં કહ્યું કે હું શ્રીસંતને સપોર્ટ કરી રહી છું, તે મારો સારો ફ્રેન્ડ છે અને તે ગેમમાં સારી રીતે રમી રહ્યો છે.

4/4
રાખીએ કહ્યું કે, આ વખતે બિગ બૉસ-12માં કેવા ઠંડા કન્ટેસ્ટન્ટ લઇને આવ્યા છે, આ પછી તેને અર્શી ખાન તરફ જોતા કહ્યું કે, ''બિગ બૉસ મેકર્સે અર્શી ખાનને શૉમાં મોકલવી જોઇએ જો તે શૉમાં જશે તો તબાહી મચાવી દેશે, કેમકે લોકોને ગમતી અર્શી ખાનનું બીજુ નામ તબાહી જ છે.'' રાખીની આ સલાહ સાંભળીને શૉના મેકર્સ પણ ભડક્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Embed widget