શોધખોળ કરો
બાળપણમાં આમ ધૂળેટી રમતો રનબીર કપૂર, મોમ નીતુ સિંહે શેર કરી તસવીર
1/3

નીતુ સિંહે આર.કે સ્ટુડિયોમાં ઉજવાતી ધૂળેટીની એક તસવીર શેર કરી છે. જેમાં તે દિકરી રિદ્ધિમા અને દિકરા રનબીર સાથે દેખાઈ રહી છે.
2/3

રનબીર ક્યુટ લાગી રહ્યો છે. અને તેના હાથમાં એક લડ્ડુ છે. નીતુ સિંહે આ ફોટોને કેપ્શન આપ્યું છે Happy n SAFE Holi !!! ????????????????????RK studio Holi pic) Rans only interested in the laddoo ????
Published at : 13 Mar 2017 10:58 AM (IST)
View More























