શોધખોળ કરો

‘રેસ 3’ને લઈને આવ્યા ખરાબ સમાચાર, જાણીને સલમાન ફેન્સ ચોંકી જશે

1/4
 સલમાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર રેકોર્ડ્સ બનાવે છે પરંતુ રેસ 3ને મળેલા નેગેટિવ રિવ્યુઝને કારણે તે IMDb(International Movie Database)ના લિસ્ટમાં રેસ-3 દુનિયાની સૌથી ઓછા રેટ વાળી ફિલ્મોમાં શામેલ થઈ ગઈ છે.

2/4
 રીલીઝ પછી માત્ર ત્રણ દિવસમાં ફિલ્મે 100 કરોડનો બિઝનેસ કર્યો હતો પરંતુ બાદમાં કમાણી ઘટી હતી અને પછીના 10 દિવસમાં ફિલ્મે માત્ર 50 કરોડ રૂપિયાની કમામી કરી છે.

3/4
 દુનિયાની 100 સૌથી ઓછા રેટ વાળી ફિલ્મોના લિસ્ટમાં ભારતની 7 ફિલ્મો સામેલ છે. જેમાં રામ ગોપાલ વર્માની આગ(18), હિમ્મતવાલા (26),  હમશકલ્સ (30), ક્યા કૂલ હૈ હમ 3 (53), રેસ 3 (79), તીસ માર ખાન (85), દ્રોણ (91) સામેલ છે.

4/4
નવી દિલ્હીઃ બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ રેસ 3 હાલમાં જ રિલીઝ થઈ છે. આટલી મોટા સ્ટાર એક્ટર અને મોંઘું બજેટ હોવા છતાં આ ફિલ્મ દર્શકોના દિલ જીતવમાં નિષ્ફળ રહી છે. હવે ફિલ્મને વધુ એક ઝટકો લાગ્યો છે. જે જાણીને સલમાનના ફેન્સ નિરાશ થવાની સાથે સાથે ચોંકી પણ જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget