શોધખોળ કરો
આમિર ખાન સાથેની ફિલ્મમાં કામ કરવાને જીવવની સૌથી મોટી ભૂલ માને છે આ એક્ટ્રેસ
1/4

પોતાના ટીવી કરિયર વિષે સનાયાએ જણાવ્યું કે, તેણે જે ટીવી સીરિયલમાં કામ કર્યું તેમાં તે યંગસ્ટરની ભૂમિકામાં હતી, જેનો તેને લાભ મળ્યો. હું લકી હતી માટે મને યોગ્ય સમયે યોગ્ય શૉ મળી ગયા.
2/4

સનાયા જણાવે છે કે, ફિલ્મમાં મારો રોલ ઘણો નાનો હતો, જેના કારણે દર્શકો વચ્ચે લાંબા સમય સુધી ઈમ્પ્રેશન ન છોડી શકી. જો કે મને આમિર અને કાજોલ સાથે કામ કરવાની ઘણી મજા આવી. ત્યારપછી પણ મને ફિલ્મો મળી, પણ તેમાં પણ મારા રોલ ઘણાં નાના હતા, માટે મેં કામ કરવાથી ઈનકાર કરી દીધો. જો કે મારા તે નિર્ણયોને હું ખોટા માનુ છુ કારણકે તે ફિલ્મો આગળ જઈને હિટ સાબિત થઈ.
Published at : 23 Apr 2018 07:45 AM (IST)
View More




















