શોધખોળ કરો
#MeToo: બોલિવૂડના આ એક્ટરને મળી ક્લીનચિટ, જાણો શું હતો આરોપ
1/5

જાતીય શોષણના આરોપ બાદ થોડા સમય માટે સુશાંત સિંહ રાજપૂતના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવવાના અહેવાલ પણ આવ્યા હતા, જેના પર એક્ટરે કહ્યું હતું કે, તે ટિક ઘણાં સમયથી નતી અને કોઈએ તેને લઈને કોઈ નિષ્કર્ષ પર ન આવવું જોઈએ.
2/5

આ આરોપ સામે આવ્યા બાદ સુશાંતે ખુદ તેના અને સંજનાની વચ્ચે થયેલ ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેણે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેણે કહ્યું હતું કે, આ બધું તેનું નામ ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.
Published at : 24 Oct 2018 10:19 AM (IST)
View More





















