શોધખોળ કરો

‘રાગિની’એ ફરી એકવાર કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો

1/13
કરિશ્માની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

2/13
કરિશ્મા હોટ અવતારમાં જોવા મળી હોય તેવું પ્રથમ વખત નથી બન્યું. આ પહેલા પણ પણ કરિશ્માની હોટ તસવીરો સમયાંતરે સોશિયલ મીડિયા પર વાઇરલ થતી રહી છે.

3/13
કરિશ્મા યે હે મોહબતે ઉપરાંત પવિત્ર રિશ્તા, ફિયર ફાઇલ્સઃ ડર કી સચ્ચી તસવીરે, આહટ અને સિલસિલા પ્યાર કા જેવી ટીવી સીરિયલ્સમાં કામ કરી ચુકી છે.

4/13
હવે એકતા કપૂર તેને વેબ સીરિઝના રૂપમાં લઈને આવી છે અને તેમાં કરિશ્મા હોટ અવતારમાં જોવા મળી રહી છે.

5/13
ઉલ્લેખનીય છે કે એકતા કપૂરના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘રાગિની એમએમએસ 2’ વર્ષ 2014માં બોક્સ ઓફિસર પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મના લીડ રોલમાં સની લિયોની હતી.

6/13
બાલાજી પ્રોડકશનમાં બની રહેલી રાગિની એમએમએસ રિટર્ન્સ વેબ સીરિઝનું જ્યારે પ્રથમ પોસ્ટર રિલીઝ થયું ત્યારે ધમાલ મચી ગઈ હતી.

7/13
આ વેબ સીરિઝમાં પવિત્ર રિશ્તા અને યે હૈ મોહબતેથી લાઇમલાઇટમાં આવનારી કરિશ્મા શર્માનો લુક તેના ફેન્સને ઘણો એટ્રેક્ટ કરી રહ્યો છે.

8/13
તાજેતરમાં જ વેબ સીરિઝ ‘રાગિની MMS રિટર્ન્સ’ને બાલાજી તરફથી ઓનએર કરવામાં આવી છે.

9/13
ટીવી શો ‘યે હૈ મોહબતે’ની રૈના ઉર્ફે કરિશ્મા શર્મા હંમેશા તેના બોલ્ડ અવતારને લઈ ચર્ચામાં રહે છે.

10/13
ક્લિક કરવામાં આવેલી લેટેસ્ટ તસવીરમં કરિશ્માનો અંદાજ ઘણો બોલ્ડ છે. આ તસવીરમાં તે ટોપલેસ નજરે પડી રહી છે.

11/13
ઈન્સ્ટાગ્રામ પર કરિશ્મા શર્માએ પોસ્ટ કરેલી તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે.

12/13
‘રાગિની MMS રિટર્ન્સ’ની એક્ટ્રેસ કરિશ્મા શર્માના લેટેસ્ટ ફોટોશૂટે ઈન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે.

13/13
બાલાજી પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી વેબ સીરિઝ ‘રાગિની MMS રિટર્ન્સ’માં બોલ્ડ ‘રાગિની’નો રોલ કરનારી કરિશ્મા શર્મા હાલના દિવસોમાં સતત બોલ્ડ ફોટોશૂટ કરાવી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ

અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ

લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર

સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?

AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર

ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો

Embed widget