શોધખોળ કરો

Shilpa Shetty Reaction: પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીનું પહેલું રિએકશન, જાણો શું કહ્યું, થઇ ગઇ આવી હાલત

પતિ રાજકુંદ્રાની ધરપકડ બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ કરી છે. જે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે

બોલિવૂડ:અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલ જિંદગીના ખરાબ ફેઝમાંથી પસાર થઇ રહી છે. પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ તેમણે પહેલી વખત મૌન તોડ્યું છે અને આ મામલે રિએકશન આપ્યું છે. આ માટે શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયો સહારો લીધો છે. સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેનાર શિલ્પાએ પતિની ધરપકડ બાદ તેનાથી અંતર બનાવી લીધું હતું. જો કે પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ પહેલી વખત તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે.

શિલ્પા શેટ્ટીનું પોસ્ટ
શિલ્પા શેટ્ટીએ ગુરૂવારની રાત્રે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પુસ્તકથી એક પોસ્ટ શેર કરી. તેમની પોસ્ટમાં જેમ્સ થર્બરના ઉદ્ધરણ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે, “ ગુસ્સે સે પીછે મૂડ કર ન દેખે, યા તો ડર સે આગે ન દેખો પરંતુ જાગરૂકતા સે દેખે’

તેમણે આગળ લખ્યું કે, “હું એક ઊંડો શ્વાસ લઉં છું કારણ કે હું ભાગ્યશાળી છું કારણ કે હું જીવિત છું, હું અતિતમાં પણ આવા પડકારોનો સામનો કરી ચૂકી છું. આજે મારે જીવનને લઇને પરેશાન નથી થવું”

Shilpa Shetty Reaction: પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીનું પહેલું રિએકશન, જાણો શું કહ્યું, થઇ ગઇ આવી હાલત

શિલ્પાએ આ પુસ્તરના અંશ શેર કર્યો છે પરંતુ કઇ લખ્યું નથી. જો કે વર્તમાન સ્થિતિથી સ્પષ્ટ થાય છે કે, શિલ્પા કેવી રીતે ખુદને સંભાળી રહી છે. ઉલ્લેખનિય છે કે, રાજ કુંદ્દાની અશ્લિલ વીડિયો બનાવવાના કેસમાં ધરપકડ કરાઇ હતી.

શું છે સમગ્ર મામલો
મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં પોર્ન ફિલ્મ પ્રોડકશન કંપની, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બ્રેક આપવાના બહાને યુવા અને જરૂરિયાતમંદ મહિલાઓના અશ્લિલ વીડિયો બનાવે છે. આ કેસમાં કુલ પાંચ આરોપીની ધરપકડ કરાઇ છે. જેમાં  અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા પણ  સામેલ છે. આપને જણાવી દઇએ કે, આ મામલે 4 ફેબ્રુઆરીએ રાજ કુંદ્રા સામે માલવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે રાજ કુંદ્રાની પણ ધરપકડ કરાઇ છે.

સમગ્ર ઘટના વિશેની વાત કરીએ તો પોર્ન ફિલ્મ પ્રોડકશન કંપની, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બ્રેક આપવાના બહાને યુવા અને જરૂરિયાતમંદ મહિલાઓના અશ્લિલ વીડિયો બનાવે છે. આ વીડિયો તેઓ અશ્લિલ સાઇટ અને મોબાઇલ એપ પર ડાઉનલોડ કરે છે અને તગડી કમાણી કરી છે. ઉલ્લેખનિય છે કે આ મામલે રાજકુંદ્રાનું નામ પણ સામે આવ્યું છે.  સૂત્રોનું કહેવું છે કે,લોકડાઉનમાં આ બિઝનેસનું ચલણ વધ્યું હતું અને ખૂબ વીડિયો બનાવવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે, રાજ કુંદ્રા વિરૂદ્ધ પુરતા પુરાવા છે.આ મામલે બીજા મોટા નામ પણ સામે આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલRajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલKhambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત

Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ

Embed widget