શોધખોળ કરો

બોલિવૂડની આ હોટ એક્ટ્રેસની માતા વિરૂદ્ધ સુરતની કોર્ટે કાઢ્યું બિન જામીનપાત્ર વોરંટ, જાણો શું છે આરોપ

પ્રફુલ્લ સાડીના માલિક શિવનારાયણે સુરત ઉમરા પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ 2003માં તેમણે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પાસે એક એડ ફિલ્મ કરાવી હતી.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીની 15 વર્ષ જૂના કેસમાં મુશ્કેલી દૂર થવાનું નામ નથી લેતી. સુનંદા શેટ્ટીની ડિસ્ચાર્જ અરજી કોર્ટે રદ્દ કરી છે. જ્યારે 30 સપ્ટેમ્બરે આગામી સુનાવણી દરમિયાન તેની વિરૂદ્ધ ચાર્જ ફ્રેમ થઈ શકે છે. સુનંદા શેટ્ટી પર સૂરતના 15 વર્ષ જૂના પ્રફુલ્લ સાડી પાસે ધાકધમકી અને ગુંડાતત્વોની મદદતી રોયલ્ટી માગવાનો આરોપ છે. તેમે આરોપમુક્ત કરવાની અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેની અરજી ફગાવી દીધી છે. 30 સપ્ટેમ્બરે કોર્ટે તેને હાજર રહેવા કહ્યું છે. પ્રફુલ્લ સાડીના માલિક શિવનારાયણે સુરત ઉમરા પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ 2003માં તેમણે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પાસે એક એડ ફિલ્મ કરાવી હતી. આ માટે શિલ્પા શેટ્ટીને નક્કી કરેલી ફી પણ ચુકવી દેવામાં આવી હતી. તેમજ જે તે સમયે એડ ફિલ્મના પ્રસારણને લઈને કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી ન હતી. તેમ છતા શિલ્પાની માતાએ સાડીના માલિક પાસેથી બે લાખ રૂપિયાની રોયલ્ટીની માંગણી કરી હતી. ફરિયાદ મુજબ બે લાખની માંગણી બાદ શિલ્પાની માતાના કહેવાથી ગેંગસ્ટર ફઝલુ રહેમાન તેમને ખંડણી માટે ધમકી આપી હતી. આ સાથે જ તેમને જીવથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે સુનંદા શેટ્ટીને છેલ્લા ચાર વખત હાજર રહેવાનું ફરમાન હોવા છતાં હાજર ન રહેતા મંગળવારે કોર્ટે સુનંદા શેટ્ટી સામે બિનજામીનપાત્ર વૉરંટ કાઢ્યું છે. આ કેસમાં વધુ સુનાવણી 30મી સપ્ટેમ્બરે થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા

Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના

CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?

વિડિઓઝ

Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર
Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત

Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર

Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 

Embed widget