શોધખોળ કરો

Corona સામે જંગ જીતીને કનિકા કપૂર ઘરે પરત ફરી, 14 દિવસ સુધી Quarantineમાં જ રહેવું પડશે

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા બાદ પણ તેને સાવધાની રાખવા જણાવાયું છે. ડોક્ટર્સની સલાહ પ્રમાણે કનિકા કપૂરે તેના ઘરમાં 14 દિવસ સુધી કોરોન્ટાઈનમાં રહેવું પડશે.

લખનઉઃ બોલિવૂડ સિંગર કનિકા કપૂર કોરોના વાયરસમાંથી મુક્ત થયા બાદ આજે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કનિકાનો સતત બીજી વખત કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાઈ હતી. આ પહેલા તેના ચાર વખત રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા બાદ પણ તેને સાવધાની રાખવા જણાવાયું છે. ડોક્ટર્સની સલાહ પ્રમાણે કનિકા કપૂરે તેના ઘરમાં 14 દિવસ સુધી કોરોન્ટાઈનમાં રહેવું પડશે. હોસ્પિટલમાં આઈસોલેશનમાં રહેતી વખતે કનિકા તેના પરિવાર  અને બાળકોને ઘણી મિસ કરતી હતી. તે પરિવાર અને બાળકોને વીડિયો કોલ દ્વારા વાત કરતી હતી. કનિકા ઘરે પરત ફરવાથી પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. બોલિવૂડ સિંગર 9 માર્ચના રોજ લંડનથી મુંબઈ પરત ફરી હતી, તેના બે દિવસ બાદ તે લખનઉ ગઈ અને ત્યાં અનેક પાર્ટીઓમાં સામેલ થઈ હતી. કનિકાએ પોતાનો રિપોર્ટ પોઝિટીવ આવવાની વાતનો ખુલાસો ઈન્સ્ટાગ્રામ પર કર્યો હતો. ત્યાર બાદ દરેક જગ્યાએ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જણાવવામાં આવી રહ્યું હતું કે તેણે પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી હતી. કનિકા કપૂરની બેદરદારીને લઇને યૂપીમાં તેની વિરૂદ્ધ એફઆઈઆર પણ નોંધાઈ છે. કનિકા કપૂર પર કોરોના વાયરસને લઈને બેદરકારી રાખવા માટે યૂપીમાં ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે

Embed widget