સોફિયા વરગારા કૉમેડી શૉમાં તે ગ્લૉરિયા દેલગાડો પ્રિચેટનો રૉલ નિભાવીને લોકોને હસાવી રહી છે. આમાં તે સૌથી વધુ કમાણી કરી રહી છે.
3/5
સોફિયા વરગારા નાની સ્ક્રીન પર સૌથી વધુ કમાણી કરવામાં સતત સાતમા વર્ષે ટૉપ પર આવી છે. અમેરિકાના ફેમસ કૉમેડી શૉ મૉડર્ન ફેમિલીમાં છેલ્લા ઘણા સમયથી કામ કરી રહી છે.
4/5
ફેમસ મેગેઝિન ફોર્બ્સે દરવર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસીસનુ લિસ્ટ બહાર પાડ્યુ હતુ, જેમાં સોફિયા વરગારા ફરી એકવાર ટૉપ પર ચમકી છે. સોફિયા વરગારા સાઉથ અમેરિકાના કોલંબિયાની વતની છે અને તે અમેરિકાના કૉમેડી શૉ "Modern Family"માં કામ કરી રહી છે.
5/5
કોલંબિયાઃ સાઉથ અમેરિકાના કોલંબિયાની ટીવી સ્ટાર એક્ટ્રેસ સોફિયા વરગારા આ વર્ષે પણ સૌથી વધુ રૂપિયાની કમાણી કરતી એક્ટ્રેસના લિસ્ટમાં ટૉપ પર છે. સોફિયા વરગારા આ વખતે વાર્ષિક ઇન્કમમાં 42.5 મિલિયન એટલે કે વર્ષની 300 કરોડની કમાણી સાથે નંબર વનની પૉઝિશન પર યથાવત રહી છે.