શોધખોળ કરો
બૉલીવુડ એક્ટ્રેસે શેર કરી બ્લેક બિકીની તસવીર, ગણતરીના કલાકોમાં મળી હજારો લાઇક્સ
બૉલીવુડમાં ફિલ્મ 'પ્યાર કે સાઇડ ઇફેક્ટ'માં જોવા મળેલી સોફી ચૌધરીએ તાજેતરમાં એક તસવીર શેર કરી છે, આ તસવીરમાં તે એકદમ બૉલ્ડ લૂકમાં દેખાઇ રહી છે
![બૉલીવુડ એક્ટ્રેસે શેર કરી બ્લેક બિકીની તસવીર, ગણતરીના કલાકોમાં મળી હજારો લાઇક્સ sophie choudry shares bold pics from beach બૉલીવુડ એક્ટ્રેસે શેર કરી બ્લેક બિકીની તસવીર, ગણતરીના કલાકોમાં મળી હજારો લાઇક્સ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/09141015/sophie-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ ડાન્સિંગ રિયાલિટી શૉ 'ઝલક દિખલા જા' અને 'બિગ બૉસ'માં જોવા મળેલી એક્ટ્રેસ સોફી ચૌધરી પોતાની બૉલ્ડ શેર કરીને ફરીથી ચર્ચામાં આવી છે. હાલમાં તેની કેટલીક બૉલ્ડ તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે. સોફી ચૌધરી બ્લેક બિકીનીમાં પોતાની બૉડી ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
બૉલીવુડમાં ફિલ્મ 'પ્યાર કે સાઇડ ઇફેક્ટ'માં જોવા મળેલી સોફી ચૌધરીએ તાજેતરમાં એક તસવીર શેર કરી છે, આ તસવીરમાં તે એકદમ બૉલ્ડ લૂકમાં દેખાઇ રહી છે.
એક્ટ્રેસ તરીફે ફેમસ થયેલી સોફી ચૌધરી એક સિંગર પણ છે. તેને બૉલીવુડની ફિલ્મોમાં એક્ટિંગની સાથે સાથે કેટલાક ગીતો પણ ગાયા છે. 35 વર્ષની સોફી ચૌધરી ફિલ્મ 'આ દેખે જરા'માં પણ કામ કરી ચૂકી છે.
![બૉલીવુડ એક્ટ્રેસે શેર કરી બ્લેક બિકીની તસવીર, ગણતરીના કલાકોમાં મળી હજારો લાઇક્સ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/09141023/sophie-02-300x153.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)