શોધખોળ કરો

સાઉથ સિનેમાની સૌથી સેક્સી એક્ટ્રેસે સિમ્પલ ડ્રેસમાં આપ્યા શાનદાર પૉઝ, ફેન્સ પણ રહી ગયા દંગ, જુઓ........

એક્ટ્રેસે રેડ ટૉપ અને પિન્ક પ્લાઝો પેન્ટમાં પોતાની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે. સામંથા રૂથ પ્રભુનો આ લૂકમાં સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે.

Samantha Ruth Prabhu: સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહુ જ ચર્ચિત અને ડિમાન્ડિંગ એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ છે. સામંથાને સાઉથની સૌથી સેક્સી અને બૉલ્ડ એક્ટ્રેસ પણ ગણવામાં આવે છે, અને  સોશ્યલ મીડિયા તે તેની હૉટ અદાઓની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સના દિલો પર રાજ કરે છે. જોકે હવે સામંથાએ સેક્સી દેખાવાને બદલે સિમ્પલ ડ્રેસમાં શાનદાર પૉઝ આપ્યા છે. જે ખુબ વાયરલ થઇ રહ્યાં છે. 

એક્ટ્રેસે રેડ ટૉપ અને પિન્ક પ્લાઝો પેન્ટમાં પોતાની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે. સામંથા રૂથ પ્રભુનો આ લૂકમાં સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે. વળી તસવીરોમાં તેનો ગજબનો પૉઝ ફેન્સનુ ધ્યાન ખેંચી રહ્યો છે. સામંથા રૂથ પ્રભુની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. ફેન્સ આ તસવીરો પર ઢગલાબંધ કૉમેન્ટો કરી રહ્યાં છે. 

View this post on Instagram
 
A post shared by Samantha (@samantharuthprabhuoffl)

સામંથા રૂથ પ્રભુ પોતાના લૂકની સાથે સાથે ખુબ એક્સપેરિમેન્ટ પણ કરતી રહે છે, વળી, આ લૂકમાં તે સૌથી વધુ કેર વર્તાવી રહી છે. અલ્લૂ અર્જૂન (Allu Arjun)ની 'પુષ્પાઃ રાઇઝ'માં સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) 'ઓ અંતવા' ગીતમાં દેખાઇ હતી. આ ગીતને દર્શકોને ખુબ પ્રેમ મળ્યો છે.

View this post on Instagram
 
A post shared by Samantha (@samantharuthprabhuoffl)

વર્કફ્રન્ટની વાત કરીએ તો સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) 'કુશી' ફિલ્મમાં વિજય દેવરકોન્ડા (Vijay Devarakonda)ની સાથે દેખાશે. તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા હતા કે સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) ને બિગ બૉસ તેલુગુ 6 માટે હૉસ્ટ તરીકે સાઇન કરવામાં આવી છે. 

View this post on Instagram
 
A post shared by Samantha (@samantharuthprabhuoffl)

View this post on Instagram
 
A post shared by Samantha (@samantharuthprabhuoffl)

View this post on Instagram
 
A post shared by Samantha (@samantharuthprabhuoffl)

View this post on Instagram
 
A post shared by Samantha (@samantharuthprabhuoffl)

---

આ પણ વાંચો...... 

Debit Credit Card Rule: 1 જુલાઈથી લાગુ થશે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર નવા નિયમ, જાણો શું થયા ફેરફાર

Gujarat corona update: રાજ્યમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

ટૉલીવુડ ફેશન ડિઝાઈનર Prathyusha Garimella નું મોત થયું, બાથરુમમાંથી મળી લાશ

Weight Loss Tips: વજન ઘટાડવા માટે અપનાવો ભોજન સાથે જોડાયેલા આ નિયમ, ઝડપથી ઘટશે વજન

RAIN : દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ વરસાદ, ડાંગમાં પૂર્ણા નદી બે કાંઠે વહી, જાણો ક્યાં ક્યાં વરસાદ પડ્યો

ગરમીમાં ફુદીનાનું પાણી પીવાથી પેટ સંબંધિત રોગોથી મળે છે મુક્તિ, જાણો ફાયદા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget