શોધખોળ કરો

મોદીને પછાડી ક્યો એક્ટર બન્યો મોસ્ટ સર્ચ્ડ સેલિબ્રિટી ? આ હોટ એક્ટ્રેસ પણ છવાઈ ગઈ...

2017 બાદ આ પ્રથમ વર્ષ છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાદીમાં નંબર વન સ્થાન નથી મેળવ્યું.

સર્ચ એન્જિન યાહૂએ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ભારતમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવેલ લોકોની યાદી બહાર પાડી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2020માં લોકોએ સૌથી વધારે દિવંગત બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતને સર્ચ કર્યો, જ્યારે તેની પ્રેમિકા એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને સૌથી વધારે સર્ચ કરવામાં આવનારી મહિલા સેલિબ્રિટી રહી. આ વર્ષે જૂનમાં પોતોના ઘરે જ મૃત મળી આવેલ સુશાંત ભારતમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવેલ વ્યક્તિ બની ગયા છે. ત્યારે આ વર્ષે ટોચના 10 સ્થાનોમાં રાજનીતિક હસ્તિોની એક મોટી હાજરી પણ છે. 2017 બાદ આ પ્રથમ વર્ષ છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાદીમાં નંબર વન સ્થાન નથી મેળવ્યું. આ વર્ષે પીએમ મોદી બીજા ક્રમ પર છે. ત્રીજા સ્થાન પર રિયા છે. ત્યાર બાદ રાહુલ ગાંધી, અમિત શાહ, ઉદ્ધ ઠાકરે, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, અમિતાભ બચ્ચન અને કંગના રનૌત છે. મોદીને પછાડી ક્યો એક્ટર બન્યો મોસ્ટ સર્ચ્ડ સેલિબ્રિટી ? આ હોટ એક્ટ્રેસ પણ છવાઈ ગઈ... સુશાંત ‘મોસ્ટ સર્ચ મેલ સેલિબ્રિટી’ ક્લાસમાં સૌથી ઉપર છે, ત્યાર બાદ અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સલમાન ખાન, ઇરફાન ખાન અને ઋષિ કપૂર છે. રિયા આ વર્ષની મોસ્ટ સર્ચ ફીમેલ સેલિબ્રિટીની યાદીમાં નંબર એક પર છે. વર્ષ 2020ના ટોપ ન્યૂઝમેકર્સની વાત કરીએ તો પીએમ મોદી પ્રથમ નંબર પર રહ્યા, સુશાંત અને રિયા બીજા સ્થાન પર સંયુક્ત રીતે અને રાહુલ ગાંધી ત્રીજા સ્થાન પર રહ્યા છે. અભિનેતા સોનૂ સૂદને આ શ્રેણીમાં એક વિશેષ સ્થાન મેળવ્યું છે અને તેને હીરો ઓફ ધ યર ચૂંટવામાં આવ્યા. કોરોના મહામારીની વચ્ચે પ્રવાસીઓના ઘર પહોંચવામાં મદદ કરવાના તેમના પ્રયત્નોના વખાણ કરવામાં આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 

પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો

Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે

રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
1 વર્ષમાં 70% તૂટ્યો આ શેર, હવે માલિકે વેંચ્યો હિસ્સો, રોકાણકારોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો

નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ

31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 

Embed widget