શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂત કેસઃ પોલીસે કયા જાણીતા પ્રોડક્શન બેનરના માલિકનું નોંધ્યું નિવેદન, જાણો વિગત

શુક્રવાર પોલીસે સુશાંત સિંહની સારવાર કરનારા ડો. કેરસી ચાવડાનું પણ નિવેદન નોંધ્યું હતું.

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની સુસાઈડ બાદ પોલીસ વિવિધ એંગલથી તપાસ કરી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં બે ડઝનથી વધારે લોકોના નિવેદન સામેલ છે. રિયા ચક્રવતી, ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી, કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડા અને સુશાંતના પરિવારના સભ્યો સામેલ છે. આજે બોલીવુડના સૌથી મોટા પ્રોડક્શન બેનરમાંથી એક યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપડાનું પોલીસે નિવેદન નોંધ્યું છે. તેમનું નિવેદન બાંદ્રા પોલીસના વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યું હતું. શુક્રવાર પોલીસે સુશાંત સિંહની સારવાર કરનારા ડો. કેરસી ચાવડાનું પણ નિવેદન નોંધ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ 14 જૂને પોતાના બાંદ્રા એપાર્ટમેન્ટમાં મૃત મળ્યો હતો. એક્ટરના મોત બાદ તેમની સાથે જોડાયેલા લોકોએ પોલીસ તપાસમાં ખુલાસો કર્યો કે સુશાંત લગભગ 6 મહિનાથી ડિપ્રેશનમાં રહેતો હતો. તેને લઈને તે ટ્રીટમેન્ટ પણ લઈ રહ્યો હતો. તેના નજીકના મિત્રો અને તેમના ક્રિએટિવ મેનેજર સિદ્ધાંત પિઠાનીએ તેમના નિવેદનમાં તેના ડિપ્રેશનની વાત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ

Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન

Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
અમદાવાદ ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન
Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા

Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી

Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે

Embed widget