શોધખોળ કરો

મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડની કરી પૂછપરછ, જાણો તેણે શું કર્યો ચોંકાવનારા ખુલાસો?

ગુરવારે મુંબઇ પોલીસે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે લગભગ 10 કલાક પુછપરછ કરી હતી, આ પુછપરછમાં ડિપ્રેશનના કેટલાક કારણો બહાર આવ્યા હતા.

મુંબઇઃ સુશાંત સિંહ રાજૂપત આત્મહત્યા પાછળ મુંબઇ પોલીસ સતત તપાસ કરી રહી છે, અને આ મામલે પોલીસ અત્યાર સુધી 12 લોકોના નિવેદનો નોંધી ચૂકી છે. ગુરવારે મુંબઇ પોલીસે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે લગભગ 10 કલાક પુછપરછ કરી હતી, આ પુછપરછમાં ડિપ્રેશનના કેટલાક કારણો બહાર આવ્યા હતા. મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડની કરી પૂછપરછ, જાણો તેણે શું કર્યો ચોંકાવનારા ખુલાસો? રિયા ચક્રવર્તીએ પોલીસને જણાવ્યુ કે સુશાંત લગભગ એક વર્ષ પહેલા જ્યારે તે રિલેસનશીપમાં ન હતો, ત્યારે તેને યશરાજ ફિલ્મ છોડવા માટે કહેવાયુ હતુ. રિયાએ પોલીસને જણાવ્યુ કે મને સુશાંતે કહ્યું હતુ કે તુ યશરાજ ફિલ્મ છોડી દે, હું પણ છોડી રહ્યો છું, આ વિશે મે તેને પુછ્યુ તો તેને મને કંઇજ ન હતુ કહ્યું. પણ રિયાએ એવુ કંઇ જ ન હતુ કર્યુ. મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડની કરી પૂછપરછ, જાણો તેણે શું કર્યો ચોંકાવનારા ખુલાસો? રિયાએ સુશાંત અને તેના સંબંધો વિશે વાત કરી, તેને જણાવ્યુ કે, સુશાંતે યશરાજની ફિલ્મ શુદ્ધ દેસી રોમાન્સથી ફિલ્મ કરી રહ્યો હતો, અને હું યશરાજ ફિલ્મની મેરે ડેડ કી મારુતીની શૂટિંગ કરી રહી હતી. ત્યારે પહેલીવાર અમે બન્ને પાર્ટીમાં મળ્યા હતા. 2019માં સુશાંતે મને પ્રપૉઝ કર્યું. ત્યારબાદ અમારા બન્નેના સંબંધો શરૂ થયા હતા. મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડની કરી પૂછપરછ, જાણો તેણે શું કર્યો ચોંકાવનારા ખુલાસો? રિયાએ પોલીસને જણાવ્યુ કે સપ્ટેમ્બર 2019માં દિલ બેચારા ફિલ્મ પુરી થયા બાદ સુશાંતને ડિપ્રેશનમાં હોવાના સંકેત મળ્યા. તકલીફો વધવા લાગી હતી. રિયાએ બાદમાં તેને ડૉક્ટર પાસે લઇ ગઇ, સુશાંત દવાઓ બરાબર ન હતો ખાતો. રિયાએ સાથે રહીને સુશાંતની દેખરેખ રાખી હતી. એકદિવસ સુશાંતે રિયાએ તેને પોતાનીથી દુર જવા માટે કહ્યું અને બાદમાં રિયા સુશાંતના કહેવાથી તેના ઘરેથી ચાલી ગઇ હતી. મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડની કરી પૂછપરછ, જાણો તેણે શું કર્યો ચોંકાવનારા ખુલાસો? વળી, સુશાંતના મેનેજર શ્રુતિ મોદીએ કરણ જોહર અને સુશાંતની વચ્ચે થયેલી એક પ્રૉજેક્ટ વિશે એક ખાસ માહિતી મળી. શ્રુતિ અનુસાર સુશાંતે ધર્મા પ્રૉડક્શનની ફિલ્મ ડ્રાઇવમાં કામ કર્યુ હતુ. સુશાંતે તે ફિલ્મના ડબિંગ માટે ડેટ ન હતી આપી. હવે આ મામલે પોલીસ માહિતી મેળવી રહી છે કે આ ફિલ્મને લઇને સુશાંત અને કરણ જોહરની ધર્મા પ્રૉડક્શનમાં કોઇ અણબન થઇ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?Surendranagar Murder case : સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી
ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી
લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
Embed widget