ઉલ્લેખનીય ચે કે, સુષ્મિતા સેનને 21 મે 1944ના રોજ ફીલીપિન્સમાં મિસ યુનિવર્સનો એવોર્ડ મળ્યો હતો. તે ભારત તરફથી આ આઈટલ જીતમારી પ્રથમ યુવતી હતી. ત્યારબાદ સુષ્મિતા બીજા વર્ષે એટલે કે 1995માં આ તાજ સ્મિથને પહેરાવ્યો હતો.
2/3
સુષ્મિતા સેને એક તસવીર શેર કરી છે જેમાં તે સ્મિથને તાજ પહેરાવતી જોવા મળી રહી છે. નોંધનીય છે કે, સ્મિથ 1994માં મિસ ગેલ્વિસ્ટન પણ રહી ચૂકી છે. સ્મિથે ઘણી ફિલ્મો અને શોઝમાં કામ કર્યું છે અને ઇન્ડસ્ટ્રીનું ખૂબ જાણીતું નામ રહી છે.
3/3
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ યૂનિવર્સ સુષ્મિતા સેને મિસ યૂનિવર્સ-1995 ચેલ્સી સ્મિથને તેના નિધન પર યાદ કર્યા છે. સુષ્મિતા સેને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ચેલ્સી સ્મિથની સાથે તસવીર શેર કરી છે. 1995માં સુષ્મિતા સેને જ ચેલ્સી સ્મિથને મિસ યૂનિવર્સનો તાજ પહેરાવ્યો હતો. ચેલ્સી સ્મિથનું શનિવારે લિવરના કેન્સરને કારણે નિધન થયું હતું. ચેલ્સી સ્મિથ 45 વર્ષની હતી. સુષ્મિતા સેને ટ્વીટ કરીને ચેલ્સીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.