શોધખોળ કરો

વાંધાજનક ટિપ્પણી કરી ફરી એકવાર ટ્રોલ થઈ આ એક્ટ્રેસ, જાણો શું કહ્યું......

હસ્તમૈથુન વાળા સીનના કારણે વિવાદમાં ફસાયેલ સ્વરાએ હવે ‘ઓર્ગેઝમ ઇનઇક્વાલિટી’ જેવા મુદ્દાઓ પર વાત કરી છે.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર હંમેશા અલગ અલગ મુદ્દાઓ પર પોતાના વિચાર વ્યક્ત કરતી રહે છે. વિતેલા દિવસોમાં સ્વરા ભાસ્કર લોકસભામાં કન્હૈયા કુમાર સહિત અનેક ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરીને ચર્ચામાં આવી હતી. ઉપરાંત તે મહિલાઓ સાથે જોડાયેલ મુદ્દાઓ પર પણ અવાજ ઉઠાવતી રહે છે. હવે સ્વરાએ વધુ એક મુદ્દે પોતાનો અવાજ ઉઠાવ્યો છે.
View this post on Instagram
 
They say numbers tell a story, and these numbers tell a story that must change. @durex.india statistics suggest that 70% women do not orgasm everytime they have sex. This orgasm inequality has to go! We need to talk about it and for real this time. #OrgasmInequality

A post shared by Swara Bhasker (@reallyswara) on

હસ્તમૈથુન વાળા સીનના કારણે વિવાદમાં ફસાયેલ સ્વરાએ હવે ‘ઓર્ગેઝમ ઇનઇક્વાલિટી’ જેવા મુદ્દાઓ પર વાત કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે ભારતમાં 70 ટકાથી વધુ મહિલાઓ દર વખતે સેક્સ દરમિયાન ઓર્ગેઝમ ફીલ નથી કરતી અને એને જ ઓર્ગેઝમ ઇનઇક્વાલિટીનું નામ આપવામાં આવ્યું છે. સ્વરા ભાસ્કરે આ મુદ્દાને સપોર્ટ કરતા એક વીડિયો શેર કર્યો છે. સ્વરાએ કહ્યું કે ભારતમાં પહેલાથી જ સામાજિક અને જાતિય અસમાનતા છે અને હવે આપણે આ લિસ્ટમાં ‘ઓર્ગેઝમ ઇનઇક્વોલિટી’ને સામેલ નથી કરી શકતા. વાંધાજનક ટિપ્પણી કરી ફરી એકવાર ટ્રોલ થઈ આ એક્ટ્રેસ, જાણો શું કહ્યું...... જોકે આ મદ્દા પર વાત કરતાં સ્વરા ભાસ્કર ફરી એક વખત ટ્રોલ થઈ છે. કેટલાક યૂઝર્સને સ્વરાની આ વાત પસંદ ન આવી અને તેને ટ્રોલ કરવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સ્વરા ઘણી વખત તેના બેબાક નિવદનોના કારણે સોશિયલ મીડિયા પર યૂઝર્સના નિશાન પર રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget