તૈમુરનું ફેન ફૉલોવિંગ બોલિવૂડના અન્ય કોઈ સ્ટાર કિડ્સ કરતા પણ વધારે છે.
2/6
તૈમુર એ સ્ટાર કિડ્સમાં આવે છે જે જન્મતાની સાથે જ ટ્વિટર પર ટ્રેંડ કરવા લાગ્યો હતો. તૈમુર હંમેશા ચર્ચામાં રહે છે.
3/6
તૈમુર આ તસવીરોમાં હાથમાં બેડમિન્ટન લઈને રમવાની કોશિશ કરતો જોવા મળે છે.
4/6
પિતા સૈફ સાથે તૈમુર બેડમિન્ટન રમવાની કોશિશ કરી રહ્યો હોય તેવી તસવીરો જોવા મળી રહી છે. આ દરમિયાન સૈફ અલી ખાન પણ દિકરા તૈમુરને બેડમિન્ટન શિખવતા જોવા મળ્યો હતો.
5/6
તૈમુરની અલગ-અલગ તસવીરો દરરોજ જોવા મળે છે, પરંતુ આ તસવીરોમાં તૈમુર પિતા સૈફ સાથે બેડમિંટનની ટ્રેનિંગ લેતો જોવા મળ્યો હતો.
6/6
મુંબઈ: સૈફ અલી ખાન અને કરિના કપૂરનો લાડલો તૈમુર અલી ખાન હંમેશા ચર્ચામાં રહે છે. તૈમુરની માસૂમ અદાઓ વાળી તસવીરો સોશયલ મીડિયા ધણી વાર વાયરલ થાય છે. તૈમુર એ સ્ટાર કિડ્સ છે જેની તસવીરો લગભગ દરરોજ જોવા મળે છે.