શોધખોળ કરો

લૉકડાઉનથી પરેશાન 32 વર્ષીય ટીવી એક્ટરે ફાંસો ખાઈને કરી આત્મહત્યા

સબ ટીવી શો ‘આદત થી મજબૂર’ અને એન્ડ ટીવીના શો ‘કુલદીપક’માં કરી ચુકેલા એક્ટર મનમીતે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી લીધી છે.

મુંબઈ: સબ ટીવી શો ‘આદત થી મજબૂર’ અને એન્ડ ટીવીના શો ‘કુલદીપક’માં કરી ચુકેલા એક્ટર મનમીત ગ્રેવાલે શુક્રવારે રાતે 10.30 વાગ્યે પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતીં. 32 વર્ષીય મનમીત પોતાની પત્ની સાથે નવી મુંબઈના ખારકર વિસ્તારમાં ભાડેથી એક નાના ફ્લેટમાં રહેતો હતો. એબીપી ન્યૂઝ અનુસાર, મનમીત અગાઉથી જ દેવામાં હતો અને આર્થિંક સ્થિતિ સામે ઝઝૂમી રહેલા મનમીત ગ્રેવાલે લોકડાઉનના કારણે નાના મોટા કામ પણ બંધ થઈ જતા પરેશાન હતો અને ઘરનું ભાડુ આપવા પણ અસમર્થ બની રહ્યો હતો. જેના કારણે તે ડિપ્રેશનનો શિકાર થયો હતો. મનમીત ગ્રેવાલના એક ખાસ મિત્ર અને પ્રોડ્યૂસર મનજીત સિંહ રાજપૂતે એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે, મનમીત છેલ્લા કેટલાક દિવસથી આર્થિંક તંગી સામે લડી રહ્યો હતો. તેમે પર્સનલ અને પ્રોફેશનલ કામ માટે લાખો રૂપિયા ઉધાર લીધાં હતા. લૉકડાઉનના કારણે કામ પણ બંધ થઈ જતા કોઈ પણ પ્રકારની કમાણી નહોતી થતી અને દેવુ પણ ચૂકવી શકે તેમ નહોતો. જેનાથી પરેશાન થઈને તેણે આ પગલુ ભર્યું હતું. મનમીત કેટલા સીરિલ્સમાં કામ કરવાની સાથે અનેક એડ્સ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Embed widget