શોધખોળ કરો

'તારક મહેતા'માં 13 વર્ષથી સતત ‘બાપુજી’ની ભૂમિકા નિભાવનારા Amit Bhatt છે જેઠાલાલથી નાના, આટલી મિનીટોમાં મેકઅપ કરીને થઇ જાય છે તૈયાર............

સીરિયલમાં બાપુજીની ભૂમિકા નિભાવનારા અમિત ભટ્ટની ઉંમર જેઠાલાલ કરતા પણ ઓછી છે. તે જેઠાલાલ કરતા નાના છે.

Taarak Mehta Ka Ooltah Chashmah Show: કૉમેડી ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) વર્ષ 2008થી સતત પ્રસારિત થઇ રહ્યો છે. આ ટીવી સીરિયલની પૉપ્યુલારિટીનું કારણ જબરદસ્ત કહાનીઓ અને તેમાં દેખાનારા એકથી એક ચઢિયાતા કેરેક્ટર છે. આમા પાત્રોમાં જેઢાલાલ ઉર્ફે દિલિપ જોશી (Dilip Joshi)થી લઇને બાપુજી બનેલા અમિત ભટ્ટ (Amit Bhatt) અને બબિતા જી બનેલી મુનમુન દત્તા (Munmun Dutta) સુધીના સામેલ છે. આજે અમે અહીં તમને બાપુજીની ભૂમિકા નિભાવનારા એક્ટર અમિત ભટ્ટ વિશે વાત કરવા જઇ રહ્યાં છીએ.

શું તમે જાણો છો કે સીરિયલમાં બાપુજીની ભૂમિકા નિભાવનારા અમિત ભટ્ટની ઉંમર જેઠાલાલ કરતા પણ ઓછી છે. તે જેઠાલાલ કરતા નાના છે. પરંતુ બાપુજીની ભૂમિકા માટે એવો મેકઅપ કરે છે જેનાથી તે મોટા દેખાય છે. જાણો અમિત ભટ્ટ પોતાના મેકઅપ માટે કેટલો સમય લે છે.

તારક મહેતા'માં 13 વર્ષથી સતત ‘બાપુજી’ની ભૂમિકા નિભાવનારા Amit Bhatt છે જેઠાલાલથી નાના, આટલી મિનીટોમાં મેકઅપ કરીને થઇ જાય છે તૈયાર............

કેટલા સમયમાં તૈયાર થઇ જાય છે અમિત ભટ્ટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિત ભટ્ટ માત્ર 10 મિનીટમાં બાપુજીની ભૂમિકા માટે મેકઅપ વગેરે કરી લે છે, એટલુ જ નહીં તમને એ જાણીને હેરાની થશે કે આ તમામ મેકઅપ અમિત ભટ્ટ ખુદ જ કરે છે. અમિત ભટ્ટ સીરિયલની શરૂઆતથી જ આની સાથે જોડાયેલા છે અને તેના પાત્રને લોકો ખુબ પસંદ કરે છે.   

અમિત ભટ્ટ વિશે રસપ્રદ વાત એ છે કે તેને પોતાના ઘરનુ ઇન્ટીરિયર ખુદ ડિઝાઇન કર્યું છે. જી હા, એક ઇન્ટરવ્યૂમાં ખુદ અમિત ભટ્ટે આ વાતની જાણકારી આપતા કહ્યું હતુ કે તે પોતાના ઘરને ઘરે જેવુ જોવા માંગે છે, ના કોઇ ફાઇવ સ્ટાર હૉટલ જેવુ. આ કારણે જ તેમને ઘરનુ ઇન્ટીરિયર તેમને કોઇ ડિઝાઇનર પાસે કરાવવાને બદલે ખુદ જ કરવાનુ સારુ સમજ્યુ હતુ. 

તારક મહેતા'માં 13 વર્ષથી સતત ‘બાપુજી’ની ભૂમિકા નિભાવનારા Amit Bhatt છે જેઠાલાલથી નાના, આટલી મિનીટોમાં મેકઅપ કરીને થઇ જાય છે તૈયાર............

આ પણ વાંચો...........

TIPS : ગૂગલ Gmailના સ્ટૉરેજ માટે આ ટ્રિક્સ છે બહુ કામની, જાણો સ્ટૉરેજ ફૂલ થઇ જાય ત્યારે શું કરવુ.......................

WhatsApp ગ્રુપમાં નહી ચાલે મેમ્બર્સની મનમાની, Adminને જલદી મળી શકે છે આ પાવર

રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત?

LIC IPO: આ મહિનાની શરૂઆતમાં આવશે LICનો IPO, સરકારે આપી જાણકારી

ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન

Schools Reopening News: કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ આ રાજ્યોએ કરી શાળાઓ ખોલવાની જાહેરાત, જાણો વિગતે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget