શોધખોળ કરો

Video: લગ્ન બાદ પહેલી હોળી રમતી અંકિતા લોખંડે અચાનક પતિ વિકી પર ગુસ્સે થઈ, જુઓ વીડિયો

આ વર્ષે ઘણા બોલિવૂડ સ્ટાર્સે લગ્ન પછી તેમની પ્રથમ હોળીની મજા માણી હતી. આમાં ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડેના નામનો પણ સમાવેશ થાય છે.

ગયા શુક્રવારે દેશભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સામાન્ય માણસથી લઈને મોટા દિગ્ગજ લોકોએ પોતાના પરિવાર સાથે રંગોના આ તહેવારની મજા માણી હતી. આ વર્ષે ઘણા બોલિવૂડ સ્ટાર્સે લગ્ન પછી તેમની પ્રથમ હોળીની મજા માણી હતી. આમાં ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડેના નામનો પણ સમાવેશ થાય છે. અંકિતાએ તેની પહેલી હોળી પતિ વિકી જૈન સાથે ઉજવી કરી હતી.

હોળી પર અંકિતા લોખંડે અને વિકી જૈનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં અંકિતા હોળી રમતી વખતે તેના પતિ પર ગુસ્સે થતી જોવા મળી રહી છે. અંકિતા લોખંડેની ફેન ક્લબે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અંકિતા લોખંડે અને વિકી જૈન લાલ રંગમાં રંગાયેલા જોવા મળે છે.

વીડિયોમાં અંકિતા લોખંડે ગુસ્સામાં પતિ વિકી જૈનને કંઈક કહી રહી છે. તે જ સમયે, વિકી જૈન તેને શાંત કરી રહ્યો છે. જોકે અંકિતા લોખંડેએ તેના પતિ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે કે, નહીં તે કહેવું મુશ્કેલ છે. અંકિતા લોખંડે અને વિકી જૈનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અંકિતાના ચાહકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Boss Babe ✨ (@ankita_boss_babe)

અંકિતા લોખંડે હાલ નાના પડદાના રિયાલિટી શો 'સ્માર્ટ જોડી'નો ભાગ છે. તેણે આ શોમાં પતિ વિકી જૈન સાથે ભાગ લીધો છે. અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્ન ગયા વર્ષે થયા હતા. આ બંનેના લગ્નની પણ ખૂબ ચર્ચા થઈ હતી. બંનેના લગ્નની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તાજેતરમાં, અંકિતા લોખંડેએ તેની પહેલી હોળી પતિ વિકી જૈન સાથે સ્માર્ટ જોડીના સેટ પર સેલિબ્રેટ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન

Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 

Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?

ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget