શોધખોળ કરો

તારક મહેતાની બબીતાના અંગ્રેજી ગીત પર જબરદસ્ત ઠુમકા, ફેન્સ બોલ્યા- જેઠાજીએ વીડિયો જોયો ?

એક્ટ્રેસ મુનમુન દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસને એકદમ સેક્સી લૂક જોવા મળી રહ્યો છે.

મુંબઇઃ ટીવીની લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લાખો દર્શકો છે, એટલુ જ નહીં સીરિયલના તમામ પાત્રોના પણ લાખો ફેન્સ છે. આમાં સૌથી વધુ બબિતાજી અને જેઠાલાલના પાત્રને લઇને ચર્ચા થતી રહે છે અને ફેન્સ પણ આ બન્ને પર અપડેટ વિશે આતુરતાથી રાહ જોતા રહે છે. તાજેતરમાં જ બબિતા જી ઉર્ફે એક્ટ્રેસ મુનમુન દત્તાએ  પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક જબરદસ્ત ડાન્સ વીડિયો શેર કર્યો છે જેને ફેન્સ ખુબ લાઇક કરી રહ્યાં છે, વળી કેટલાક કૉમેન્ટ પણ કરી રહ્યાં છે.

એક્ટ્રેસ મુનમુન દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસને એકદમ સેક્સી લૂક જોવા મળી રહ્યો છે. રેડ શોર્ટ ડ્રેસમાં મુનમુને ગજબના ડાન્સ અને એક્સપ્રેશન આપ્યા છે, આ મૂવ્ઝ ઇંગ્લિશ સૉન્ગ પર છે. આ વીડિયો વાયરલ થતાં જ ફેન્સને જેઠાલાલની યાદ આવી ગઇ છે. લોકો કૉમેન્ટ કરવા લાગ્યા છે. એક ફેને લખ્યું- શું વાત છે મેડમ, તમે ખૂબ જ ટેલેન્ટેડ છો, જ્યારે બબીતાજીના અન્ય એક ફેને કોમેન્ટ કરતા કહ્યું- શું જેઠાજીએ વીડિયો જોયો ?

View this post on Instagram
 
A post shared by 𝐌𝐔𝐍𝐌𝐔𝐍 𝐃𝐔𝐓𝐓𝐀 🧚🏻‍♀️🦋 (@mmoonstar)

ઉલ્લેખનીય છે કે, હાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાંથી બબિતા જી ઉર્ફે મુનમુન દત્તા બહાર નીકળી ગઇ છે. 

View this post on Instagram
 
A post shared by 𝐌𝐔𝐍𝐌𝐔𝐍 𝐃𝐔𝐓𝐓𝐀 🧚🏻‍♀️🦋 (@mmoonstar)

View this post on Instagram
 
A post shared by 𝐌𝐔𝐍𝐌𝐔𝐍 𝐃𝐔𝐓𝐓𝐀 🧚🏻‍♀️🦋 (@mmoonstar)

View this post on Instagram
 
A post shared by 𝐌𝐔𝐍𝐌𝐔𝐍 𝐃𝐔𝐓𝐓𝐀 🧚🏻‍♀️🦋 (@mmoonstar)

View this post on Instagram
 
A post shared by 𝐌𝐔𝐍𝐌𝐔𝐍 𝐃𝐔𝐓𝐓𝐀 🧚🏻‍♀️🦋 (@mmoonstar)

View this post on Instagram
 
A post shared by 𝐌𝐔𝐍𝐌𝐔𝐍 𝐃𝐔𝐓𝐓𝐀 🧚🏻‍♀️🦋 (@mmoonstar)

View this post on Instagram
 
A post shared by 𝐌𝐔𝐍𝐌𝐔𝐍 𝐃𝐔𝐓𝐓𝐀 🧚🏻‍♀️🦋 (@mmoonstar)

View this post on Instagram
 
A post shared by 𝐌𝐔𝐍𝐌𝐔𝐍 𝐃𝐔𝐓𝐓𝐀 🧚🏻‍♀️🦋 (@mmoonstar)

--- -

આ પણ વાંચો.......... 

LIC IPO: શેરબજારમાં વેચવાલીથી LIC IPOની GMP સતત ઘટી રહ્યું છે, 17 મેના રોજ રોકાણકારોને લાગી શકે છે આંચકો

ગુજરાતમાં હજુ વધશે ગરમી, રાજ્યના પાંચ શહેરમાં પારો 44 ડિગ્રીને પાર, 46 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ શહેર

Astrology Tips: ઘરની લક્ષ્મી કહેવાય છે, આ રાશિની યુવતીઓ,માતા પિતા માટે નિવડે છે ખૂબ જ ભાગ્યશાળી

Monsoon Update: આ વર્ષે ચોમાસાનું આગમન થશે વહેલું, જાણો ક્યારે પડશે પહેલો વરસાદ

સલમાન ખાનની 'ટાઈગર 3'થી લઈને અલ્લૂ અર્જુનની 'પુષ્પા 2' સુધી, આ ફિલ્મો આવતા વર્ષે આ સમયે રિલીઝ થશે

High Inflation Rate: આઠ વર્ષમાં મોંઘવારીએ કમર તોડી નાંખી, શાકભાજી, કઠોળ, વીજળી બધું જ મોંઘું થયું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....

ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે

Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવીGujarat Accident News: રફ્તાર પર બ્રેક ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
ચીન ભારતની તિજોરી ખાલી કરી રહ્યું છે, દર વર્ષે અબજો રૂપિયાના બિલ મોકલે છે
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું

ગીઝર બોમ્બની જેમ ફૂટી શકે છે! શું તમે અજાણતાં આ ભૂલ કરી છે? ફટાફટ થઈ જાવ એલર્ટ

ઘર ખરીદતા પહેલા RERA કાર્પેટ એરિયાનું ગણિત સમજી લો, નહીંતર તમે પણ છેતરપિંડીનો ભોગ બનશો!

IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી

Embed widget