શોધખોળ કરો

Urfi Javed Controversy: ઉર્ફી જાવેદના અંગ પ્રદર્શન અંગે ભડક્યો કોમેડિયન સુનીલ પાલ, આપી મહત્વની સલાહ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફે જાવેદ ફરી એકવાર ચર્ચામાં છે. જોકે આ વખતે ચર્ચામાં આવવાનું કારણ બરાબર નથી.

Urfi Javed Controversy: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફે જાવેદ ફરી એકવાર ચર્ચામાં છે. જોકે આ વખતે ચર્ચામાં આવવાનું કારણ બરાબર નથી. ઉર્ફી જાવેદે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં એક મહિલાનો પર્દાફાશ કર્યો છે. એ જ મહિલા જે ઉર્ફી વિરુદ્ધ ફતવો બહાર પાડવા માગતી હતી. આ બધાની વચ્ચે પહેલીવાર કોમેડિયન સુનીલ પાલે ઉર્ફી પર પોતાની પ્રતિક્રિયા આપી છે. 

સુનિલ પાલે ઉર્ફીને આપી સલાહઃ

સુનીલ પાલ કહે છે કે, 'શું ઉર્ફી જાવેદ પાગલ થઈ ગઈ છે? ઉર્ફી ઈચ્છે છે કે તેની વિરુદ્ધ કંઈક કરવામાં આવે. ઉર્ફી કોઈપણ રીતે ઓછાં કપડાં પહેરીને પણ ચર્ચામાં આવે છે. ઉપરથી ઉર્ફી જાવેદ નામ રાખી લીધું. જે રીતે તે આપણા પવિત્ર મુસ્લિમ નામ સાથે રમી રહી છે. મને તે ગમતું નથી.' સુનીલ આગળ કહે છે, 'આપણે બધાએ મળીને બહેન (ઉર્ફી)ને સમજાવવું જોઈએ કે દીકરી, મહેનત કર. તારુ કામ કર. શીખો બે-ચાર દિવસ સુધી આ અંગનું પ્રદર્શન કરીને તમે સફળતા મેળવી શકો છો, પરંતુ તમને કોઈ શિખર મળવાનું નથી. મને લાગે છે કે તેણી તેની ચર્ચા કરવા માંગતી હતી. એટલા માટે તે દરેક જગ્યાએ ઓછા કપડાં પહેરતી હતી. સુનીલ પાલે તો ત્યાં સુધી કહ્યું કે ઉર્ફી ન્યૂઝમાં આવવા માટે ન્યૂડ રહેતી હતી.

કેમ થયો હતો વિવાદ?

હાલમાં જ ઉર્ફી જાવેદે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શબનમ નામની મહિલાનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં મહિલા ઉર્ફી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની વાત કરી રહી હતી. મહિલાના વીડિયો પર પ્રતિક્રિયા આપતા ઉર્ફીએ કહ્યું કે, 'થોડા દિવસો પહેલા તેણે મારી પાસે મદદ માંગી હતી. જ્યારે મેં ભાવ ના આપ્યો, ત્યારે તે તેના (ઉર્ફી) માટે ખરાબ થઈ ગઈ.

View this post on Instagram
 
A post shared by Sunil Pal Comedian (@sunilpalcomedian)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget