શોધખોળ કરો

કોરોના પૉઝિટીવ હોવા છતાં આ હીરોઇન હૉસ્પીટલમાંથી ઘરે આવી ગઇ, જાણો કેમ

ઉલ્લેખનીય છે કે આ પહેલા એક્ટ્રેસે સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તે હૉસ્પીટલમાં કેવી રીતે સમય વિતાવી રહી છે, હૉસ્પીટલમાં કેવુ ફીલ કરી રહી છે તેનો અનુભવ શેર કર્યો હતો

નવી દિલ્હીઃ ટીવી સીરીયલ એ રિશ્તા ક્યા કહલાતાની હીરોઇને મોહિના કુમારી થોડાક દિવસો પહેલા જ કોરોના પૉઝિટીવી નીકળી હતી. એક્ટ્રેસ તેના પતિ સુયશ રાવત, તેના સસરા અને ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજ અને તેની સાસુ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. આ પછી બધાને ઋષિકેશની હૉસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પણ હવે આ બધા ઘરે પરત આવી ગયા છે, જોકે તેમનો રિપોર્ટ હજુ પણ પૉઝિટીવ છે. એક્ટ્રેસે કોરોના પૉઝિટીવ હોવા છતાં ઘરે પરત આવવા પાછળનુ કારણ જણાવ્યુ છે, મોહિના કુમારીએ ઇન્સ્ટા પર સ્ટૉરી લખી- હાય મિત્રો, હું ઘર પરત આવી ગઇ છું.... પણ હજુ પણ અમે કૉવિડ-19 પૉઝિટીવ છીએ. અમે પુરેપુરા આઇસૉલેશનમાં છીએ. અમને નથી ખબર કે કોરોના નેગેટિવ રિપોર્ટ આવવામાં કેટલો સમય લાગશે. કોરોના પૉઝિટીવ હોવા છતાં આ હીરોઇન હૉસ્પીટલમાંથી ઘરે આવી ગઇ, જાણો કેમ તેને આગળ લખ્યું- અમે 10 દિવસ માટે હૉસ્પીટલમાં હતા અને મારા શરીરમાં કદાચ પાંચ દિવસ પહેલા જ વાયરસ હતો. એટલે આશા છે કે થોડાક દિવસો બાદ અમે વાયરસને માત આપી દેશુ. પણ ત્યા સુધી અમારા એકદમ કડક નિયમોનુ પાલન કરવાનુ છે, અમે બધા સારુ ફિલ કરી રહ્યાં છીએ. સપોર્ટ કરવા માટે એકવાર ફરીથી બધાનો આભાર.... ઉલ્લેખનીય છે કે આ પહેલા એક્ટ્રેસે સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તે હૉસ્પીટલમાં કેવી રીતે સમય વિતાવી રહી છે, હૉસ્પીટલમાં કેવુ ફીલ કરી રહી છે તેનો અનુભવ શેર કર્યો હતો. એક્ટ્રેસે આ વીડિયોમાં તેને હૉસ્પીટલમાં થઇ રહેલી સારવારની પ્રૉસેસ અને તે પોતાનો સમય કેવી રીતે વિતાવી રહી છે, તે વ્યક્ત કરી રહી હતી, આ બધુ તે રડતા રડતા કહ્યું હતુ. કોરોના પૉઝિટીવ હોવા છતાં આ હીરોઇન હૉસ્પીટલમાંથી ઘરે આવી ગઇ, જાણો કેમ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget