વેબ સીરીઝમાં જ નહીં અસલ જિંદગીમાં પણ એકદમ બૉલ્ડ છે 'લોલિતા ભાભી' ફેમ એક્ટ્રેસ આભા પૉલ, જુઓ.....
આભા પૉલ (Aabha Paul) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની હૉટ તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે.
મુંબઇઃ એક્ટ્રેસ આભા પૉલ (Aabha Paul) આજકાલ ખુબ ચર્ચામાં છે. આભા પૉલ વેબ સીરીઝ 'લોલિતા પીજી હાઉસ'માં બૉલ્ડ સીન આપીને તહેલકો મચાવી ચૂકી છે, તેને વેબ સીરીઝમાં કેટલાય ઇન્ટીમેટ સીન આપ્યા છે, જેના કારણે ચર્ચામાં આવી ગઇ છે. પરંતુ ખરેખરમાં રીલ લાઇફની સાથે સાથે રિયલ લાઇફમાં એક્ટ્રેસ (Aabha Paul) એકદમ બૉલ્ડ છે, અને હંમેશા તે ફેન્સની સાથે પોતાની તસવીરો શેર કરતી રહે છે. જુઓ તસવીરો........
આભા પૉલ (Aabha Paul) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની હૉટ તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે. આભા પૉલએ Kooku App પર રિલીઝ થયેલી વેબ સીરીઝ 'લોલિતા પીજી હાઉસ' (Lolita PG House)માં જોરદાર એકથી એક ચઢિયાતા બૉલ્ડ સીને આપ્યા છે.
View this post on Instagram
તે રિયલ લાઇફમાં પણ એકદમ બૉલ્ડ છે અને તેનો સબૂત તેનુ ઇન્સ્ટા એકાઉન્ટ છે, તેનુ ઇન્સ્ટાગ્રામ એકથી એક સેક્સી અને હૉટ તસવીરોથી ભરેલુ પડ્યુ છે. 'લોલિતા પીજી હાઉસ'માં આભા પૉલ (Aabha Paul)એ પરણીત મહિલા લોલિતાનો રૉલ પ્લે કર્યો છે, જે નાની ઉંમરના છોકરાઓને પીજી ભાડે આપે છે. આ સીરીઝના કેટલાય સીને એકદમ બૉલ્ડ છે, સોશ્યલ મીડિયા પર આભા પૉલ (Aabha Paul)ના બૉલ્ડ સીને વાયરલ થઇ રહ્યાં છે. ફેન્સને પણ તેની વેબ સીરીઝમાં અદાકરી ખુબ પસંદ આવી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો......
MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ
IPLની ગઇ સિઝનમાં ઉંચી કિંમતે વેચાયેલો આ સ્ટાર ખેલાડી આ વખતે અચાનક લીગમાં ખસી ગયો, આપ્યુ ખાસ કારણ
Photos: સિંહોની વચ્ચે ફોટોશૂટ કરાવતી દેખાઇ આ હૉટ એક્ટ્રેસ, તસવીર જોઇને ફેન્સ બોલ્યા- ગદર............
સીરિયામાં અમેરિકન સૈન્યના ઓપરેશનમાં માર્યો ગયો ISISનો અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી, બાઇડેનની જાહેરાત