શોધખોળ કરો

Mika Di Vohti: આ એક્ટ્રેસ પર ફીદા થયો મીકા સિંહ, જાણો કોણ છે આ પંજાબી કુડી જે બની શકે છે મીકા દી વોટી

જાણીતા પંજાબી સિંગર મીકા સિંહનો (Mika Singh) સ્વયંવર હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

Mika Di Vohti Neet Mahal: જાણીતા પંજાબી સિંગર મીકા સિંહનો (Mika Singh) સ્વયંવર હાલ ચર્ચાનો વિષય બન્યો છે. મીકા દી વોટી શોમાં રોજ કંઈકને કંઈક નવું અપડેટ આવતું  રહે છે. પરંતુ આ વખતે એક મહત્વના સમાચાર આવ્યા છે કે, એક છોકરી પર મીકા સિંહ ફીદા થયો છે. સ્વંયવરમાં આવેલી આ છોકરીએ મીકા સિંહનું દિલ જીતી લીધું છે. તો આવો જાણીએ કોણ છે આ પંજાબી કુડી જે મીકાની વોટી (Mika Di Vohti) એટલે કે દુલ્હન બની શકે છે.

સ્વયંવર મિકા દી વોટી શોમાં દેશના વિવિધ શહેરોમાંથી છોકરીઓ કંટેસ્ટેંટ તરીકે આવી છે. આ બધી હસીનાઓમાંથી એક નીત મહલનું નામ મીકા દી વોટીમાં સૌથી વધુ હેડલાઈલન્સમાં ચમકી રહ્યું છે. વાત એમ છે કે, હમણાં આ શોના એક એપિસોડમાં કિચનનો ટાસ્ક રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન બધી સ્પર્ધકોની સાતે-સાથે નીત મહલે પણ મીકા સિંહ માટે સ્પેશયલ ખીર બનાવી હતી. નીતે બનાવેલી આ ખીરને ચાખ્યા બાદ મીકા સિંહે કહ્યું કે, નીત યાર તેં મારું દિલ જીતી લીધું છે. જો કે, નીત મહલે પછી કહ્યું હતું કે તે તેની જાતને કિચન માસ્ટર નતી સમજતી. મહત્વનું છે કે, આ શોમાં ઘણી વખત મીકા સિંહ નીતની પાસે પોતાના દિલની વાત કરતાં દેખાયો છે.

View this post on Instagram
 
A post shared by 𝙉𝙚𝙚𝙩 𝙈𝙖𝙝𝙖𝙡 𝙊𝙛𝙛𝙞𝙘𝙞𝙖𝙡 (@neetmahal)

કોણ છે નીત મહલઃ
નીત મહલ (Neet Mahal) પંજાબની જાણીતી મોડલ અને એક્ટ્રેસ છે. નીતે તેના કરિયરમાં ઘણા મ્યૂઝિક વીડિયો અને ફિલ્મોમાં કામ કર્યું છે. નીત મહલે કમલી યાર દી, જીટી રોડ, સ્ટ્રેટ ઔટ્ટા મોહાલી અને કમિટમેન્ટ જેવા પંજાબી ગીતોમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાનો દમ બતાવ્યો છે. એટલું જ નહી નતી મહલે તખ્તગૃહ, દૂલા વૈલી, હાર્ડકોર અને હાઈ એન્ડ યારિયાં જેવી પંજાબી ફિલ્મોમાં કામ પણ કર્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ

સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી

કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર

કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ

હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ

નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી

Embed widget