'તારક મહેતા...'નો કયો એક્ટર પોતાના મોતની અફવા ઉડતા ગિન્નાયો, ને પછી વીડિયો શેર કરીને શું આપી લોકોને ધમકી, જુઓ........
'તારક મહેતા...'નો પૉપ્યૂલર પાત્ર ‘આત્મરામ ભિડે’ (Atmaram Bhide) એટલે કે એક્ટર મંદાર ચંદવાદકર (Mandar Chandwadkar) ગુસ્સામાં છે, કેમ કે સોશ્યલ મીડિયા પર તેના મોતની ખબર લોકોએ ઉડાવી છે.
Mandar Chandwadkar Death Rumours: 'તારક મહેતા...' નાના પડદાની સૌથી હીટ ટીવી સીરિયલ છે, આ સીરિયલે લગભગ સફળતાના 14 વર્ષ પુરા કરી લીધા છે, સીરિયલની સ્ટૉરી, ડાયલૉગની સાથે સાથે કેરેક્ટરો પણ ખુબ લોકપ્રિય થઇ ગયા છે. આ કેરેક્ટરોની એટલી બધી પૉપ્યુલારિટી વધી ગઇ છે કે તેમને લગતી કોઇપણ વાત સામે આવે તો તરતજ તે વાયરલ થઇ જાય છે. હવે આવી જ એક વાત વાયરલ થઇ છે જેને લઇને 'તારક મહેતા...'નો એક એક્ટર પોતાના ફેન્સ પર ગિન્નાયો છે.
ખરેખરમાં, 'તારક મહેતા...'નો પૉપ્યૂલર પાત્ર ‘આત્મરામ ભિડે’ (Atmaram Bhide) એટલે કે એક્ટર મંદાર ચંદવાદકર (Mandar Chandwadkar) ગુસ્સામાં છે, કેમ કે સોશ્યલ મીડિયા પર તેના મોતની ખબર લોકોએ ઉડાવી છે. આ વાતને લઇને ગુસ્સે ભરાયેલા આત્મરામ ભિડેએ એક વીડિયો શેર કરીને પોતાના ફેન્સને ચેતાવણી સાથે ધમકી આપી દીધી છે. પોતાના મોતની ખબર ઉડતા જ મંદાર ચંદવાદકરે એક વીડિયો શેર કર્યો અને સ્પષ્ટ કરી દીધુ કે તેનુ મોત નથી થયુ, આ સમાચાર માત્ર અફવા અને પાયાવિહોણા છે, તે એકદમ સ્વસ્થ છે અને શૂટિંગ કરી રહ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર એક્ટરે વીડિયો શેર કરતા કહ્યું- હું કામ પર છું... કોઇ બંદા એક ન્યૂઝ ફોર્વર્ડ કરી છે, તો મે વિચાર્ચુ કે બાકીના લોકોને ચિંતા ના થાય. એટલે સોશ્યલ મીડિયા પર લાઇવ આવી ગયો છું. કેમ કે સોશ્યલ મીડિયા આગથી પણ ફાસ્ટ છે ફેલાવવામાં. મંદારે કહ્યું હુ સંપૂર્ણ સ્વસ્થ છું અને હાલમાં શૂટિંગ કરી રહ્યો છું, કોઇ મારી વાતને ધ્યાનમાં ના લે, પ્લીઝ અફવા ના ફેલાવે, આવી અફવા ફેલાવનારા સામે કાયદેસર કાર્યવાહી કરીશ.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.........
Horoscope 18 May 2022: આજે આ ત્રણ રાશિઓ પર વરસી રહી છે ગણેશજીની કૃપા, જાણો તમામ રાશિઓની કુંડળી
ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં લીધા આ મોટા નિર્ણય ? જાણો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું કરી જાહેરાત
જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે AIMIM નેતા દાનિશ કુરેશીએ અશ્લિલ પોસ્ટ કરી
પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે ઇન્ડિયન ઓઈલે કરી રેકોર્ડ બ્રેક કમાણી