શોધખોળ કરો
Advertisement
બૉલીવુડની આ ફિલ્મે રચ્યો ઇતિહાસ, થિએટર્સમાં પુરા કર્યા 100 દિવસ
ગત 11 જાન્યુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક સિનેમાઘરોમાં 100 દિવસ પુરા કરી લીધા છે. આના માહિતી ટ્રેડ એનાલિસ્ટ તરુણ આદર્શે પોતાના સોશ્યલ મીડિયામાં આપી છે
મુંબઇઃ આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક બૉક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ. તરુણ આદર્શ અનુસાર, ફિલ્મ પહેલાથી જ અત્યાર સુધીની 10મી સૌથી વધુ ગ્રૉસ કલેક્શન કરવા વાળી હિન્દી ફિલ્મ બની ગઇ હતી. હવે ફિલ્મએ એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ગત 11 જાન્યુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક સિનેમાઘરોમાં 100 દિવસ પુરા કરી લીધા છે. આના માહિતી ટ્રેડ એનાલિસ્ટ તરુણ આદર્શે પોતાના સોશ્યલ મીડિયામાં આપી છે.
તરુણ આદર્શે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યુ, ''જ્યારે મોટાભાગની ફિલ્મો 10 દિવસમાં જ થિએટર્સમાંથી બહાર નીકળી જાય છે, વળી ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકે 100 દિવસ પુરા કરી લીધા છે. આ એક મોટી ઉપલબ્ધી છે.''
ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં એક્ટર વિક્કી કૌશલે મેજર વિહાન શેરગિલની ભૂમિકા નિભાવી હતી, વળી, યામીએ ઇન્વેસ્ટિગેશન ઓફિસરનો રૉલ કર્યા હતો. ફિલ્મને રૉની સ્ક્રૂવાલાએ પ્રૉડ્યૂસ કરી હતી.While *most films* run out of fuel in 10 days, #Uri completes 100 days in theatres... An achievement that's extremely rare in today's times. #UriTheSurgicalStrike pic.twitter.com/ZUjHbV8jVW
— taran adarsh (@taran_adarsh) April 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement